________________
૨૦
ત્રણ હરિકીર્તન
tr
દેખી દશા નરનાથની ખડખડ હસ્યા એ ક્રેસરી, ગજાવતા ગિરિની ગુફ્ા માનુષ્ય વાણી ઉચ્ચરી; મહિપાલ ફાગટ શ્રમ કરી થાકી જશેા કિજો તમે, કદિ શસ્ત્ર ફેકા મુજ ઉપર ખાલી જશે જાણા તમે. અહુ ખળ કરી અલવાન વાયુ વૃક્ષ ઉખેડી શકે, પણ પર્વતા ઉડાવવા તાકાત તે ન ધરી શકે; સામાન્ય પ્રાણી હું નથી કિકર મહેશ્વરને જ છું, છે નામ કુ ંભાદર સદાશિવ ચરણુથી પાવન છું. મહાદેવ પાતે વૃષભવાહન પર યદા સ્વારી કરે, ધિર ચરણુ આ મુજ પીઠ પર મમ દેહને પાવન કરે; સ્વામે જુવા આ દેવદારૂ પુત્રપ મહેશનું, પાત કુંદન ભસ્તનથી ગૌરીનું એણે કર્યું. એકવાર આવી જંગલી ગજરાજ ગંડસ્થળ ધર્યું, કાર્તિક ધવાયા હોય એવું દુ:ખ ગૌરી મન વસ્યું; તે સમયથી મુજને અહીં વનગજ ડરાવા કારણે, મૂકેલ છે મહાદેવજીએ ચાકી કરવા કારણે. જે જે પશુ આવી ચઢે અહિ ભક્ષ હું તેનું કરૂં, વરદાન છે મહાદેવનું તેથી નહિ કાથી ૐ; ભૂખ્યા હતા મહાદેવજીએ ભક્ષ્ય જાણે મેાકલ્યું, ઉપવાસ અન્તે પારણા કરવા તણું સાધન મળ્યું. પાછા પધારા આપ છેાડી શર્મને ગુરુભક્તિની, ચતુરાઈ નવ ચાલે તમારી છે પરીક્ષા શક્તિની; જે રહ્યનું રક્ષણ કદાપિ શસ્ત્રખળથી થાય ના, તેને ત્યજેથી શસ્ત્રપરની કીર્તિ ઝાંખી થાય ના. સુણિવચન આવાં સરીનાં ધૈર્ય રાજાએ ર્યું, માન્યું મહેશે આજ મારૂં શસ્ત્રાળ મિથ્યા કર્યું; નવ હારતાં હિંમત તથાપિ યુક્તિને ધારણ કરી, રાજા કહે છે સિંહને સુણુ આજ વિનતી માહ્યરી. “ લાચાર છું તેથી રખે તું હાસ્ય મુજ ઉપર કરે, કહું એક ઉત્તમ વાત તે ઉતાર હારા અંતરે, એ હેામધેનુ છે. સુનિની વત્સ બાળક એક છે, સન્મ્યા સમે આતુર બનીને વાટ માતાની જીવે.
""
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪