________________
અનાસક્તિયેગ
એને વિચાર કરવો એ સાયન્સના–ભૌતિક સાયન્સના નહિ, પણ ચિતન્યના સાયન્સના, તથાપિ સાયન્સના જ, અધિકારમાં છે, અને સાયન્સની પદ્ધતિએ, એટલે કે તત્વજ્ઞાનની કલ્પનાથી નહિ, પણ સાયન્સના અવલોકનથી જ એને નિર્ણય થી જોઈએ. એટલે કે પૂર્વોક્ત ટીકામાં “What are the conditions for the survival of such civilisation when it is attained? ” એ પ્રશ્નનો ઉત્તર સાયન્સ –ઇતિહાસનું સાયન્સ–અવલોકનપદ્ધતિથી બહુ સારી રીતે આપી શકે. એ માટે તત્ત્વજ્ઞાનની જરૂર નથી.
આટલો પૂર્વોક્ત ટીકા સામે સાયન્સ જવાબ આપી શકે પણ એ ઉત્તરના પ્રત્યુત્તર રૂપે અને તત્ત્વજ્ઞાનના સમર્થનમાં એક કટિ આપણે આગળ જઈ શકીએ છીએ. સંસ્કૃતિને ટકવાની આવશ્યક પરિસ્થિતિ (conditions) સાયન્સ અવલોકનથી નક્કી કરી શકે, પણ એ જ પારસ્થિતની કિંમત(value) આંકવી, એટલે કે એના બલાબલની માપણું નહિ, પણ એની ઉચ્ચતાનું મૂલ્ય આંકવું, એ પરિસ્થિતિને અર્થ (meaning) કરે અર્થાત એ જ પરિસ્થિતિ સંસ્કૃતિને ટકવામાં અનુકૂળ થાય છે, અને એથી ઉલટી પરિસ્થિતિ નથી થતી એ શું સૂચવે છે? આ ચિન્તન તે સાયન્સની પારને તત્ત્વજ્ઞાનને વિષય.
[ વસન્ત, વૈશાખ-અષા, સં. ૧૯૭]
૯
અનાસક્તિયોગ " It is difficult to find a single word that will adequately describe the ideal man of the free philosophers, the mystics, the founders of religions. 'Non -attached' is perhaps the best. The ideal man is the non-attached man. Non-attached to his bodily sensa-, tions and lusts. Non-attached to his craving for power and possessions. Non-attached to the objects of those various desires. Non-attached to his anger and hatred; non-attached to his exclusive loves. Non -attached to wealth, fame, social position. Non
power and lusts. Nonon-attached to deal man is the