________________
જડ અને ચિત”
૪૩
ત્યાર પછી તેંડ કેલ્વિને “ટાઈમ્સને એક પત્ર લખી એમાં પાસ” શબ્દ પાછા ખેચી લીધો, અને જણાવ્યું કે' “I wish to delete a crystal” ”
“While' fortuitous concourse of atoms' is not an inappropriate description of the formation of a crystal, it is utterly absurd in respect to the coming into existence, or the growth, or the continuation of the molecular combinations presented in the bodies of living things. Here scientific thought is ,compelled to accept the idea of Creative Power. Forty years ago I asked Liebig, walking somewhere in the country, if he believed that the grass and flower which we saw around us grew by mere chemical forces. He answered, 'No, no more than I could believe that a book of botany describing them could grow by mere chemical forces.'
Every action of human free will is a miracle to physical and chemical and mathematical science."
Lord Kelvin. તાત્પર્ય – જડ પરમાણુઓને પાસે પરમાણુના આકસ્મિક સંગથી બનેલો છે એમ કહીએ તે ચાલે, પણ વનસ્પતિની ડાળી વગેરે ચેતન પદાથેંનું બંધારણ જુદા જ પ્રકારનું છે. એક તૃણ કે પુષ્પને ખુલાસે રસાયન શાએ સ્વીકારેલા શક્તિ માત્રથી થઈ શકતું નથી. મિ. લીબિગે એક પ્રસંગે કહ્યું તેમ “કેવળ રસાયનશક્તિઓ વનસ્પતિશાસ્ત્રનું એક પુસ્તક લખી "શકે તો વનસ્પતિ ઉત્પન્ન કરી શકે ” મનુષ્યમાં જે સ્વતન્ત્ર કૃતિશક્તિ (Free will) 28CM 9 mhal Yati Alla:d7991224 (Physics), રસાયનશાસ્ત્ર (Chemistry) કે ગણિતશાસ્ત્ર (Mathematics) આપી શકે એમ નથી.
લાડ કેલ્વિનના આ ઉગારથી અહીડાઈ, સર વિલ્યમ થિસલ્ટન ડાયર નામના એક વનસ્પતિશાસ્ત્રીએ “ટાઈમ્સ” એક પત્ર લખ્યો કે ભૌતિકશાસ્ત્ર (Physics) માં લૈર્ડ કેવિનની વિદ્વત્તા અદ્વિતીય છે,