________________
“જડ અને ચિત” બીજું, બીજમાંથી જોઈએ તેવી આકૃતિ અને બંધારણવાળું વૃક્ષાદિ ચેતન પહેલેથી છેવટ સુધી કેવી રીતે ઊગે છે–એ
વ્યાપારે સાક્ષાત અવલોકી અને માપી શકાતા નથી. (૨) એક ગૃહસ્થ ૧૮૮૨ માં ડાર્વિને લખેલા એક પત્રમાંથી નીચેને
ઊતારે ટાંકી મેક – “જે કે હજી સુધી તે જડમાંથી ચેતન પાડી શકે એમ બતાવનારે પૂરાવો મળી શકયો નથી–તે પણ હું એમ માનું છું કે, અવિચ્છિન્નતા ( Continuity )ના નિયમાનુસાર કેઈ દહાડે આ વાતની શક્યતા સિદ્ધ કરી શકાશે. મને સાંભરે છે કે પચાસ વર્ષ ઉપર એમ મનાતું કે જીવન્ત વનસ્પતિ અને પ્રાણીમાં કોઈ એવો પદાર્થ નથી કે જે જીવશક્તિઓ (Vital forces) ની મદદ વિના ઉત્પન્ન થઈ શકે છેઓઝોનનું બહારનું સ્વરૂપ જોતાં, જડ (inorganised– નિરિન્દ્રિય') અને ચેતન (organised સેન્દ્રિય') વચ્ચે ભેદ માનો કે દુર્ઘટ છે એ સમજાય છે. આ જગત ઉપર છવા પદાર્થો ઉત્પન્ન થઈ શકે એમ જ્યારે સિદ્ધ થઈ શકશે ત્યારે એ પદાર્થોને પણ પ્રકૃતિના કેઈકે સામાન્ય નિયમ નીચે મૂકી શકાશે. જગતના બનાવમાં જે નિયત પૌવપર્ય છે અને જેને આપણે પ્રકૃતિના નિયમો કહીએ છીએ એમાંથી ઈક્ષણાદિ ચેતનધર્મવાળું જગતનું કારણ ઈશ્વર–સાધી શકાય કે કેમ એ મને ઘણો ગુંચવણભરેલો વિષય લાગે છે. એના ઉપર મેં ઘણીવાર વિચાર કર્યો છે, પણ એમાં મને
સ્પષ્ટ માર્ગ સૂઝતો નથી.” (૩) “ ટાઈમ્સપત્રના તંત્રીએ આ પ્રશ્ન ઉપર પોતાને અભિપ્રાય
દર્શાવતાં જણાવ્યું કે – (૪) ડાવિન આ ઊતારામાં ઈશ્વરના અસ્તિત્વ બાબત સદેહ બતાવે
છે, એટલાથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વરનું અસ્તિત્વ ડાર્વિનના પ્રાકૃતિક સિદ્ધાન્તો સાથે અસંગત નથીઃ અસંગત હોત તે એ
સદેહ બતાવવાને બદલે નિષેધ જ કરત. (a) ડાર્વિનને વિકાસવાદ જગત-વિકાસના કારણ પરત્વે નથી,
એ તે માત્ર એ વિકાસની રીતિ અને પદ્ધતિ જ બતાવે છે. (1) હૈડ કેવિન જડ પાસા અને ચેતન વનસ્પતિ આદિ વચ્ચે 1 જ વિશ્વવિકાસ એક અવિચ્છિન્ન સૂત્રવત છે એમાં કશી પણ ગાંઠ કે તૂટ નથી, સસા બહારથી કાંઈ આવીને એમાં પડતું નથી.