________________
* ભગવદ્ગીતા–વિવરણ
૫૨૭ વૃદ્ધ જનને જોઈ એમને મારતાં એ અચકાય છે; એનું હૃદય ધર્મસંકટની વૃિત્તઓથી હલોવાય છે. વસ્તુતઃ આવી માનસિક સ્થિતિ ઉચ્ચ આત્માની જ થાય છે. જે રુધિરે ખરડ્યા ભોગ” ભેગવવા રાજી નથી અને તે “શૈોથાક્યા હૈતો: સુિ મહીસ” ત્રણ લેકનું રાજ્ય મળે તે પણ નહિ તે આ પૃથ્વીની વાત જ શી –એવા ઉદાર છો જ “તમgaષ મારત” એવા ભગવતીતાના ઉપદેશના અધિકારી છે. આ સ્થિતિને અમે ઉચ્ચ અભિલષણીય માનસિક દશા માનીએ છીએ, 3. રળે માને છે તેમ એક માનસિક રોગની દશા માની શકતા નથી.
ડો, પેળે મૂળ ગ્રન્થના અધ્યાયને ક્રમે એનું વિવરણ કરતા નથી. પણ પિતાના વિવરણને અનુકૂળ પડતી રીતે ગીતાના જુદા જુદા અધ્યાય લે છે. આમાં કાંઈ ખોટું નથી. દ્વિતીય અધ્યાયથી–અર્થાત સૂત્રાધ્યાયથીઆરંભ થઈ શકત, પણ એમણે તેરમા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગના અધ્યાયથી પાયે નાંખ્યો છે. એમાં આત્મા–અનાત્માનું સ્વરૂપ વધારે વિગતથી અને ચોખ્ખી રીતે જણાવ્યું છે, એટલે એ પાયા તરીકે વધારે ઠીક પડે એવો અધ્યાય છે. ગીતાના ઉપદેશને સાર ટૂંકામાં ડ, રેલ્વેએ આ પ્રમાણે બતાવ્યું છે –
“This Ego (Kshetrajna) or soul sees watches and feels the various activities of the subjective mind and its attributes (Avyakta) and also of the objective mind (Buddhi) and its attributes-—(Ahamkara), which are collectively called the "mind". In the metaphysical teachings of the Gita, this condition of "awareness" of the various activities of the mind in the physical field is shown to have three aspects,objective subjective and super-subjective or absolute. The Ego with its super-subjective or absolute aspect discerns its relationship with the universe; absolute is the object to be known (Jneyam), and this knowledge is immortality, for the Absolute is the supreme Brahma having no beginning, who is neither being nor nonbeing (XIII, 3). In its subjective aspect the