________________
૫૪
શાન્તિ પાઠ
શાન્તિ પાઠક मूकं करोति वाचालं पङ्गुं लइयते गिरीन् । यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥
મૂવ રાતિ વારું”—જે મૂંગાને બોલતો કરી દે છે એવા શ્રીહરિનું સ્મરણ કરીને હિન્દી ભાષામાં બેસવાને આજ યત્ન કરીશ– જે કે મારી ભાષા અનેક દોષોથી છવાએલી હશે, અને ગુણને તે સંભવ જ કે?—તે પણ હું જાણું છું કે હિન્દીમાં જ બોલવું અહીં ગ્ય છે. કારણ કે આ સભા અંગ્રેજી અને પ્રાચ્ય બને વિભાગની બની છે, અને જે ભાષા બંને વિભાગના સમઝવામાં આવે એ જ ભાષામાં બેસવું પ્રમુખને ઉચિત છે. હું જે બોલવા ઇચ્છું છું એ પ્રભુની પ્રાર્થના રૂપ છે, અને પ્રભુની આગળ ભાષાના દેષ ગણતા નથી.
હે ભગવન ' અમે આપની સમક્ષ શાતિપાઠ જપવાને ઊભા છીએ. યુદ્ધરૂપી એક મોટા અઘાસુરના મુખમાં ચાર વર્ષથી અમે પડ્યા હતા એમાંથી આપે અમને છોડવ્યા, એ માટે અમે આપની સ્તુતિ કરીએ છીએ.
હે પ્રભુ આપના વિરા સ્વરૂપના રમે રેમમાં અનન્ત કોટિ બ્રહ્માંડ નાચી રહ્યાં છે, એ બ્રહ્માંડમાં એક બ્રહ્માંડ, અને એક બ્રહ્માંડમાં વળી . અસંખ્ય નક્ષત્રાદિ ગાળા, અને એ ગોળામાં એક ન્હાને સરખો ગોળા જે અમારી “પૃથ્વી' કહેવાય છે, એના ઉપર વસતી એક ન્હાનીશી છવજાતિ જેને “મનુષ્ય' કહે છે, એ મનુષ્યમાં ચાર પાંચ વર્ષ કાંઈક કેલાહલ ભ, અને કેટલાંક મનુષ્ય મરી ગયાં (ચોમાસામાં અરે ! કેટલાંએ જતુઓ જમ્યાં કે તેવાં જ મરી જાય છે ") એમાં તે વળી શી હેટી વાત થઈ ગઈ? આ વિરટ્ર સૃષ્ટિમાં એને હિસાબ જ શું છે? પરંતુ એમ નથી. પ્રભુ! આપ “મારે ' હટાથી હેટા છે એટલું જ * યુદ્ધ મટી શાન્તિ થઈએ ખાતે બનારસ સેંટ્રલ કોલેજ તથા ઓરિયન્ટલ કાજ (પ્રાગ્ય વિભાગ”) ને એકઠે મેળાવડે ( તા. ૧૪મી ડિસેંબર) ભરવામાં આવ્યો હતો, તે પ્રસંગે મેં હિન્દી (!) ભાષણ આપ્યું હતું, તેને આ ભાષાન્તર છે. આ ભાષણમાં કાંઈ નવીન નથી,-ઘણું ચર્વિતચણ છે પણ પ્રાસંગિક હેઈ કદાચ રસ ઊપજાવે એવી સમજણથી પ્રકટ થવા મોકલું છું.