________________
સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર
૧૩
પિતૃ અમારી (ગાયત્રી). ઉપનયનના
ભાગવાની
તેમ ઉપનયન માત્ર કરી વિવાહ કર ”) એના સંબધમાં “ત પજતરામિાય આ કલ્પાન્તર માટે સમઝવું” એમ સ્મૃતિચિન્દ્રિકા કહે છે, અને સમર્થનમાં મનુનું (વૃદ્ધ મનુનું) વચન ટકે છેઃ "तथाच मनु:-"पुराकल्पे कुमारीणां मौजीबन्धनमिष्यते ।
अध्यापनं च वेदानां सावित्रीवचनं तथा ॥ पिता पितृव्यो नाता वा नैनामध्यापयेत् परः। स्वगृहे चैव कन्याया भैक्षचर्या विधीयते ।
वर्जयेदजिनं दण्डं जटाधारणमेव च ॥" પૂર્વકાળમા કુમારિકાઓને “મૌજીબલ્પન” (“ઉપનયન’ને અંગભૂત વિધિ) વેદનું અધ્યાપન, તથા સાવિત્રી (ગાયત્રી) મન્નની વિધિ હવે એમાં અધ્યાપન પિતા, પિતૃવ્ય, અથવા ભાઈ કરે, પારકે નહિ; અને ભિક્ષા માગવાની તે કન્યાએ પિતાના ઘરમાં જ; અત્રે દંડ અને જટા ધારણું ન કરવાં એ પ્રમાણે હતું.
કન્યાએ અન્ને દંડ જટા શા માટે ધારણ ન કરવાં એનું કારણ તો ખુલ્લું છે. સ્ત્રીઓના જીવનની ભાવના પુરુષ કરતાં ભિન્ન—સૌન્દર્યની—છે. અને પૂર્વોકત વેષ કદરૂપ લાગવાથી મૃતિકાએ એને સ્ત્રીઓને માટે નિષેધ કર્યો. ઘરમાં જ ભિક્ષા માગવાનું કારણ સ્ત્રીઓના ગૌરવને એ કાર્ય અણછાજતુ છે એમ કાઈક લાગેલુ; અને તે સાથે, પુરુષોની દુષ્ટતાના કારણથી એમને અપમાનનો કે ચારિત્રભ ગન પ્રસંગ ન આવે તે માટે પણ બહાર ભિક્ષાએ જવાને નિષેધ કરવાની જરૂર પડેલી. ઘરમાં જ પિતા વગેરે પાસે અધ્યયન કરવાનું કહેલું છે તેમાં પણ એ જ કારણ છે. પરંતુ
પુરાવારૂપ” એટલે પૂર્વ કાળ નહિ, પણ એ તે અર્થવાદને એક પ્રકાર છે એમ કોઈ એક અજ્ઞ આડંબરી લેખકે ટીકા કરેલી અમને યાદ આવે છે. પરંતુ એ ભાઈને સ્મૃતિચિકિકાનું “તપાતમિકાચ” એ વચન ઉત્તર રૂપે બસ ન હોય તે એમને અમે પુરાકલ્પ' એ અર્થવાદને પ્રકાર શાથી છે એ વિષે વિચાર કરવા વીનવીશું. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન “પુરાવા ” નું મીમાંસાપ્રદશિત સ્વરૂપ બતાવતાં કહે છે? તિરસારિત વિધિઃ પુરાવારૂ–પૂર્વે આ પ્રમાણે હતું એમ ઇતિહાસથી કરેલ વિધિ તે “પુરાકલ્પ”, એ અર્થવાદ કહેવાય તેનું કારણ “વિચાહ્ય સાચવર્થસ્થ થોતનાત અર્થાત વિધિના આધારભૂત કોઈ એક અર્થ(વસ્તુ)નું એ સૂચન કરે છે તેથી.