________________
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
૧
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
હૃદયદ્રવ્ય કળાશે જ્યારે પર્વત તા ચળાશે—નર્મદાશંકર કહી લાખા નિરાશામાં અમર આશા છુપાઇ છે.
પહ
—મણિલાલ નભુભાઈ
લક્ષ્ય જ્ઞાન, અને અનન્ત-સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરી, આજથી ગુજરાતની સેવામાં આ એક નવીન માસિક અર્પણ કરવામાં આવે છે. આ માસિકના ઉદ્દેશ તથા નામ અને સૂત્ર સબન્ધે બે શબ્દો કહેવાની જરૂર છે.
ઉદ્દેશ
"
tr
૧ જે કાલનિયમને અનુસરી આજથી પચાશેક વર્ષ ઉપર · મુદ્ધિપ્રકાશ’ અને · બુદ્ધિવ કે ' ના જન્મ થયા હતા અને વીશેક વર્ષ ઉપર - પ્રિયંવદા ’– સુદર્શન ’ અસ્તિત્વમાં આવ્યાં, એ જ નિયમાનુસાર આજ આ वसन्त ” ના પ્રાદુર્ભાવ થાય છે. આપણા છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસ અવલેાકીશું તે જણાશે કે એ દરમિયાન આપણા આચાર વિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારા થઈ ગયા છે— કેટલાક જૂના પ્રશ્નો આજ પતી ગયા છે, કેટલાક નવીન પદ્ધતિએ ચર્ચાવા લાગ્યા છે; કેટલાક નવા ઉત્પન્ન થયા છે, અને કેટલાક થવાની શરુઆતમાં છે. આવી સ્થિતિમાં, સમયનું યાગ્ય પ્રતિબિમ્બ ઝીલે, અને એના જીવનવિકાસમાં કાંઈક પણ સહાય થાય એવા એક માસિકની ગુજરાતને બહુ જરૂર છે, અને એ જરૂર થાડી ધણી પણ—કાંઈક સન્તાષકારક રીતે—પૂરી પાડી શકાય તેા ઠીક, એ આ નવીન ઉપક્રમના ઉદ્દેશ છે.
૨ બીજો ઉદ્દેશ યથાશક્તિ ગુજરાતી સાહિત્ય વધારવાના છે. અમારા વિદ્વાન મિત્રાને સ્મરણ કરાવવાની જરૂર નથી કે દેશના સર્વ ઉત્કર્ષ એના સાહિત્ય ઉપર પુષ્કળ આધાર રાખે છે. Revival of Learning યાને ઇ. સ. ૧૩-૧૪મા સૈકા પછી ચૂરાપમાં થએલા વિદ્યાના પુનરુજ્જીવનને પરિણામે, ચાપના અર્વાચીન સુધારાના ઉદય થયેા હતા; આજ ઓગણીસમી સદીનું ચૂપ જે ‘સ્વાતન્ત્ય’ ‘સમાન હેક’ આદિ વિચારાના લાભ ભાગવે છે એનું આદિકારણ, ૧૭૮૯ ના ફ્રેન્ચ રેવાલ્યૂશનને ઊપજાવનાર, ફ્રેન્ચ સાહિત્ય જ હતું; અને ઈંગ્લ’ડના ઇતિહાસમાં
* વસન્તના પહેલા જ અંકમાં છપાએલે, આ વસન્તના ઉદ્દેશ, નામ અને સૂત્ર વિષેના લેખ છે.