________________
ઉદ્દેશ, નામ તથા સૂત્ર
આપીએ છીએ—એ વર્નાક્યુલર સાહિત્યને સર્વ દેશેાધારના પાયે અને સર જેમ્સ પીલ એની અવગણનાને સ્વદેશભિમાનની ખામી
• સ્વદેશાભિમાનની ખામી ' એ શબ્દો શેઢા હૃદયવેધક નથી. ગુજ રાતના સાહિત્યને ગ્રેડયુએટાએ—રા. ગેાવનરામ, મણિલાલ, નરસિંહરાવ આદિએ—ઘણી સેવા કરી છે, તથાપિ સામાન્યરૂપે મિ. પીલના શબ્દો ખરા છે, અને એને જેમ બને તેમ આપણને લાગુ પડતા અટકાવવા એ દરેક ગુજરાતના વિદ્વાનનું કર્તવ્ય છે, એ કર્તવ્ય કરવા માટે વિદ્યા કરતાં પણ ઉત્સાહની અધિક જરૂર જણાય છે, અને તેથી અમે આ પત્રનું નામ ઉત્સાહસૂચક वसन्त પાડ્યુ છે.
66
""
r वसन्त " નામ અનેક પ્રાચીન વચનનું સ્મરણ કરાવે છે, અને ઉત્તમ ભાવા સૂચવે છેઃ
પ
ગણે છે,
કહે છે !
(૧) ઋગ્વેદ કહે છે કે “ વસન્ત એ પુરુષ( સ્વાત્મ )યજ્ઞમાં આજ્ય ( ધૃત ) સ્થાને હતેા. ’+ વર્તીમાન સમયમાં દેશદ્વાર માટે અતુલ સ્વાર્પણ કરવાની જરૂર છે, અને એ મહાયજ્ઞના અગ્નિને યથાશક્તિ તેજસ્વી કરવા એ આ પત્રના ઉદ્દેશ છે. યદ્યપિ એ સ્વાર્પણુ ખરૂં જોતાં તે। યજમાને જ—દરેક પ્રજાજને જ—કરવાનું છે, તથાપિ એ સ્વાપણુંને સન્ત, આજ્ય (ધૃત)ની માફક અન્દર ભળીને, દેદીપ્યમાન કરી શકે; અને એટલું કરે તેા એનું અસ્તિત્વ સફળ છે.
re
(૨) શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન કહે છે કે “ ઋતુઓમાં કુસુમાકર્—વસત—તે હું છું.” વસન્ત એ આનન્દ, જીવન, અને ઉત્સાહની ઋતુ છે. અને વિશ્વમાં ખરેખરા એ ભાવાને પૂરનાર પરમશક્તિ પરમાત્મા * "The dislike shown by University graduates to writing in their vernacular can only be attributed to the consciousness of an imperfect command of it. So curious an apathy, so discouraging a want of patriotism, is inexplicable, if the transfer of English thought to the native idiom were, as it should be, a pleasant exercise, and not, as I fear, it is, a tedious and repulsive trial".
Mr (Nov Sir) James Peile.
+ " वसन्तोऽस्यासीदाज्यम्
rr
"
× “ અદમૃતનાં ઘુસુમાર
૭૧.
ܕ