________________
દેશાન્તરાની ધાર્મિક સ્થિતિ
compares with this pleasant scene some village at home, where a greater part of the population spends the Sunday morning in bed, and the rest of the day in the public-house or at the street corner; where those who worship, worship in hostile church or chapel; where most of those who worship in church think they have fulfilled the obligations of Sunday by listening to Matins, and where only a tiny minority offer the the Lord's Service on the Lord's day.''
તાત્પર્ય કે કથાલિક ઇટાલિના ગામડાઓમાં લેાકાજે ઉત્સાહથી દેવળમાં એકઠા થાય છે, અને આખા ગામડામાં ધર્મની જે એકતા હાય છે—એમાંનું પ્રેટિસ્ટન્ટ ઇંગ્લંડમાં કાંઈ જ જોવામાં આવતું નથીઃ ઇંગ્લેંડના ગામડામાં જોશે તે રવિવારે હવારે કેટલાક હજી તે પથારીમાં જ પડેલા હશે ! બાકીના દિવસ કલાલના ધરમાં અથવા એવે જ ખરામ ઠેકાણે ગાળતા હશે ! કેટલાક એક સંપ્રદાયના દેવળમાં જશે તેા ખીજા ખીજા સંપ્રદાયના દેવળમાં જશે, અને પ્રાર્થના સંગીત સાંભળ્યું એટલે રવિવારનું કર્તવ્ય પૂરું થયું !
પારકાની અધાર્મિકતાથી પાતાની અધાર્મિક્તાના બચાવ કરે એ હૃદય અધમમાં અધમ હેવું જોઈ એઃ એવા ઉપયેગને માટે અમે ઉપરના ઊતારા આપ્યા નથી. અમે આમાંથી જે ઉપદેશ કાઢવા માગીએ છીએ તે એ છે ૐ (૧) ઇંગ્લ’ડમાં ક્રિશ્ચયન ધર્મ ખરાબર પળાય છે, અને આપણા દેશ જ અધાર્મિકતાથી ભરેલા છે એવા વિચારથી આપણા ધાર્મિક દ્દાર પરત્વે નિરાશ ન થતાં, એમાં જે જે સુધારા કરવા જેવા છે એ ઉત્સાહ પૂર્વક કરવા જોઇએ; (૨) બીજી એક વાત એ સમજવામાં આવે છે કે સ્વતન્ત્ર વિચારપ્રધાન ધર્મથી ધાર્મિક ઐક્યને ભંગ થાય છે, અને વ્યવસ્થિતસંપ્રદાયસિદ્ધ્ ધર્મનું અનુસરણ આ ઐક્યને અનુકૂલ છે. આ કથાલિક ધર્મનું પ્રેાટેસ્ટંટ ધર્માંથી ચઢતાપણું—માટે ધર્મની જડતા દૂર થાય એટલે અંશે વિચારના પ્રવેશ થવા દઈ, સામાન્ય લેાકને માટે અમુક વ્યવસ્થિત ધર્મ રહે એ ઠીક છે;× (૩) મનુષ્યહ્રદય એવું વિશાળ ગંભીર અને અનેકતાનું ભરેલું છે કે
પૂર
* મિ. ચાર્લ્સ ખૂથ જેવા એક પ્રેટેસ્ટન્ટ લેખક પણ લંડનના ધર્મો સંબન્ધી એના એક નવા પુસ્તકમાં શમન કૅથાલિક ધર્મની કેટલીક ઉત્કૃષ્ટતા નીચે પ્રમાણે કબૂલ કરે છેઃ-~