________________
જય-ભારત-મહાભારત
'
પ૪૭
(ઇ. સ. પછી ૨૦૦ થી ૪૦૦ ની વચમાંના) છે. (૫) આ પછી પણ (. સ. ૪૦૦ પછી) કેઈ કઈ ઊમેરા થતા ગયા છે.
સમયની બાબતમાં આપણું અને પશ્ચિમના વિદ્વાને વચ્ચે એકમાત્ય થવું ઘણીવાર કઠણ પડે છે, એટલે એ વિષેની ચર્ચા આ લઘુલેખમાં છેડી દઈશું. તથાપિ એટલું કહીશું કે સામાન્યતઃ મહાભારતની રચનામાં કાલક્રમ સ્વીકારનારા અત્રત્ય વિદ્વાને પણ પૂર્વોક્ત સમયની બાબતમાં સંમત નથી. શ્રીકૃષ્ણના પૂર્ણપરમાત્મસ્વરૂપ અને અર્ધપરમાત્મસ્વરૂપ એવા ભેદ ઉપર જે ક્રમ બાંધવામાં આવ્યા છે એ ઠીક નથી, કારણ કે અવતાર અને અવતારી તત્વના ભેદભેદને લઈ પ્રસંગવશાત વા યદચ્છાએ પણ ભેદ કે અભેદને આશ્રય કરવામાં આવે એ વાત વીસરવાથી પૂર્વોક્ત ક્રમને ભ્રમ થાય છે. ઈશુ ખ્રિસ્તના જીવન સંબંધી વિચારમાં જર્મન વિદ્વાનોએ “Higher Criticism'ના જે સિદ્ધાન્ત બાંધ્યા છે તે પ્રમાણે ઈશુ અમુક સમય સુધી મનુષ્ય, અને પછી ઈશ્વરને પુત્ર, અને તે પછી ઈશ્વર પોતે જ એ એના સ્વરૂપની માન્યતાને ક્રમ મનાય છે. એ જ પદ્ધતિએ કૃષ્ણ– મનુષ્ય, પછી અર્ધ દેવ અને અર્ધ મનુષ્ય, અને અન્ત સર્વથા દેવપરમાત્મા એ ક્રમ આ પશ્ચિમના સંસ્કૃત વિદ્વાનેએ કૃણુને લાગુ પાડ્યો છે. આમાં અવતારવાદની બીજી અને ત્રીજી ભૂમિકા છૂટી પાડવી શકય નથી, અને પહેલી ભૂમિકા બીજીથી સર્વથા ભિન્ન છે કે બીજીનું જ અધોગ છે એ નક્કી કરવું કઠણ રહે છે, એટલે આ ભૂમિકાઓને પૃથફ કલ્પવી અને ભિન્ન ગણવી અને એને આધારે મહાભારત જેવા ખ્રિસ્તી ધર્મપુસ્તકથી અનેકગણું હેટા પુસ્તકને એ કલ્પિતભેદવાળી ભૂમિકામાં વિભક્ત કરવું એ યથાર્થતાને માર્ગ નથી*
૩ છે. મકાનલ કહે છે કે આદિ પર્વમાં સ્પષ્ટ કહેલું છે કે ભારતનાં ઉપાખ્યાને ઊમેરાયાં તે પહેલાં એ ૨૪૦૦૦ કને ગ્રન્થ હો; અને એથી પહેલાં એમાં ૮૦૦૦ શ્લોક જ હતા, અને એના આરંભ વિષે નજીવાત્મા અને પરમાત્મા વચ્ચે અંશાંશિભાવ અને કેવળ તાદામ્ય એવા બે મૂળ ભિન્નભિન્ન મત ન હતા. અંશાંશિભાવ એ તાદામ્ય દેખાડવા માટે જ હતો, પણ એ તાત્પર્ય ભૂલી જઈ અંશાંશિભાવ સ્થૂલ વાચ્ય અર્થમાં લેવામાં આવ્યું ત્યારે એ સામે કેવલ તાદાભ્યને સિદ્ધાન્ત રચવો પડ્યો. તે જ પ્રમાણે ઇશુની Sonship મૂળ પરમાત્મા સાથે અભેદ દર્શાવવા માટે જ હતી એમ એનું ગૂઢ તાત્પર્ય સમજવું જોઈએ.
એમણ હતી અને એને આધાર આ ભૂમિકાને જ અહી