________________
k
ભગવદ્ગીતા—વિવરણ
પરલ
nourished by nerve fibres (Guna) which have organic functions; and these are again nourished by finer never-buds or terminals (Pravalah) that receive impressions from surrounding objects, and are intertwined below (Adhah) that is on the skin of the human organism, which organism is the result of past lives (XV. 1; 2).
×
*
X
cr
""
એ “અશ્વત્થ” તે સંસારવૃક્ષ એવે સાંપ્રદાયિક અર્થ નથી લેતા, પણ અશ્વત્થ તે મનુષ્યની nervous system છે એમ કહે છે, અને શાખા પણું સામ ઓષધિ આદિ સધળી વિગત એમના દાક્તરી જ્ઞાનથી બંધમેસતી કરે છે. ટીકાના સંપ્રદાયને ત્યજવા એવી એમની પ્રતિજ્ઞા છે, એમાં અમારા વાંધેા નથી, પણ તે સાથે ગીતાના સંપ્રદાયને પણ અવગણવા એ અમને વાજખી લાગતું નથી. શંકરાચાર્યે પુરાણમાંથી ‘ સંસાર ’અર્થનું વચન ટાંક્યું છે. અને રા. નર્મદાશંકરે મહાભારતના આશ્વમૈધિક પર્વના એક અધ્યાયના ઉલ્લેખ કર્યો છે. એ બંનેનું ગીતાસાથેનું, પૌર્વીપ અનિશ્રિત લેખાય, પણ ઉપનિષદના એક વાક્યના ભણકાર તા ગીતાના આ રૂપકમાં સ્પષ્ટ સંભળાય છે. “ર્ધ્વમૂહ અજાણ एषोऽश्वत्थः सनातनः । तदेष शुक्लं तद्ब्रह्म तदेवामृतमुच्यते । સશ્મિન, હોન્નાઃ થિતા સર્વે સલુનાÊતિ ઘન ॥ આ વર્ણન અમે “ nervous system ” સાથે બંધ મેસાડી શકતા નથી. ઇન્દ્રાંતિ એટલે ઇચ્છાઓ, વ્યયમ્ અવયવ ઇત્યાદિ સ્પષ્ટ ભૂલે છે. આ જ પ્રમાણે ‘ઉત્તરાયણ’ ‘દક્ષિણાયન’– શુભળતી ’—પણ એમના દાક્તરી જ્ઞાનથી એ અપૂર્વ રીતે સમઝાવે છેઃ—
A Hatha Yogi, desirous of reaching the Supreme Brahma is able after six months' practice to direct the white flame of Kundalini, along the conscious Uttarayana path and reach the eternal, never to return to the created world, while a Hatha Yogi who has no definite aim allows the black smoke of the smouldering Kundalini to go along the Dakshinayana path and in six months reaches the region of the
૬૭
'