________________
પર હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળો મૂળ દ્રવિડ દેશના એ જ પ્રકારના ઉત્થાનની અસરથી ઉભો હતે. રામાનન્દ રામાનુજપન્થી હતા, અને સ્વતન્ત્ર રીતે જ એના કેટલાક આચાર ન ગમવાથી એ દક્ષિણ છોડી ઉત્તર તરફ ગયા ને ત્યાં રામાનુજન સાધનવિષયક સિદ્ધાનતત્વજ્ઞાન અને ભક્તિને–ઉપદે. એ ઉપદેશવામાં એમણે ભાષાનો પ્રયોગ કર્યો એ રૂઢિ એમને દ્રવિડ દેશના આચાર્યો અને તે પાસેથી મળી હતી, મુસલમાન પાસેથી નહિ જ.
૨. નાનાલાલનું એક એવું કહેવું છે કે એકેશ્વરવાદ વગેરે અનેક સિદ્ધાન્તો હિન્દુસ્થાનમાં ઈસ્લામ પહેલાં પણ જાણીતા હતા એ ખરું એમ છે તે પછી સંતયુગ અને ભાવાયુગમાં ઇસ્લામની અસર જોવાનું શું કારણ?), પણ ઇસ્લામમાં વિચારને આચારમાં ઉતારવાનો જે આગ્રહ છે એ હિન્દુધર્મમાં નથી, અને આના ઉદાહરણમાં રા, નન્હાનાલાલ મૂર્તિપૂજા બતાવે છે. અમે સેમિટિકધર્મી નથી કે એકેશ્વરવાદ અને મૂર્તિપૂજા વચ્ચે વિરોધ જોઈએ. હિન્દુધર્મમાં વિચારને આચારમાં ઉતારવાનો આગ્રહ નથી એ તે હિન્દુધર્મના આચારેને જડમૂળમાંથી ઉખેડી નાખવા મથતા ખ્રિસ્તી પાદરીઓને જૂને આક્ષેપ છે. અન્ય પ્રજાઓમાં ખાસ કરીને જૂની સંસ્કૃતિ ભગવતી પ્રજાઓમાં આચાર અને વિચાર વચ્ચે જે અન્તર જોવામાં આવે છે તે કરતાં હિન્દુઓમાં એ ખાસ કરીને વિશેષ હોય એમ લાગતું નથી. છતાં છે એમ માનવું હોય તે પણ હિન્દુ જેવી લાંબી પુરાણી સંસ્કૃતિ ભગવતી પ્રજ એની સંસ્થાઓને–જે ઘણું વાવાઝોડા ખમીને પણ ઊભી રહી છે–એને એકદમ ત્યજી ન દે તે તેમાં નવાઈ જેવું નથી. જોવાવિચારવા જેવું તો એ છે કે આ પ્રજાએ કેવી શાન્ત રીતે પોતાના ઘણું પુરાણ આચાર દેશકાળ જોઈને છેડી દીધા છે. હિન્દુધર્મની રૂઢિને ઇતિહાસ કાંઈ શીખવે છે તો એ જ કે—જૂનાને તિરસ્કાર કર્યા વગર જૂનું છોડી શકાય છે, અને જરૂર જણાય ત્યાં એને છોડવું જ.
કતિપ્રધાન સ્વભાવ કૃતિમાં મહિમા માને, અને વિચાર જ્યારે એ નબળા પડી જાય કે એ કૃતિમાં પરિણમે જ નહિ, ત્યારે એ મહિમા સ્થાને પણ છે. પણ ધર્મની તત્ત્વમીમાંસા-જેના સિદ્ધાન્તો પ્રજાના ક્ષણિક એહિક જયપરાજય ઉપરથી બંધાતા નથી, પણ જેમાં ઊંડી અને લાંબી તત્ત્વદષ્ટિએ સિદ્ધાન્ત -ધાય છે, એ કૃતિ અને જ્ઞાન ઉભયનું ગ્ય મહત્વ અને ગ્ય સમવ માને છે. પ્લેટ અને ઘેલો બંને સ્વભાવનાં પરિણામ કરણ નીપજે છે, અને નિની કૃતિ અને જ્ઞાનને યોગ્ય સમન્વય જે ધર્મમાં નથી , ત્યાં કેઈમાં નિર્બના તે કઈમાં ધમધના (fanaticism).