________________
૫૧૪
1.
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
शृणु राजन्नवहितः श्रुत्वाचैवावधारय । नैव मन्त्रकृतं किंचिन्नैव माया तथाविदाम् ॥ न वै विभीषिकां कांचिद्राजन् कुर्वन्ति पाण्डवाः। युध्यन्ति ते यथान्यायं शक्तिमन्तश्च संयुगे आत्मदोषात् त्वया राजन प्राप्त व्यसनमीशम् ॥
आत्मनैव कृतं कर्म आत्मनैवोपभुज्यते।
इह च प्रेत्य वा राजंस्त्वया प्राप्तं यथातथम् ॥" “હે રાજન ! લક્ષ દઈ સાંભળ; અને સાંભળીનેં મનમાં આટલી વાત ઊતાર–કે પાંડવો કઈ પણ પ્રકારના મંત્રના બળથી, કે છળથી, કે ડરામણું બતાવીને લઢતા નથીઃ ન્યાયપુર સર લઢે છે, અને યુદ્ધમાં શક્તિવાળા છે.”
હે રાજા! તું તારા પિતાના જ દોષથી આ દુઃખ પામ્યો છે. પિતે કરેલું પિતે જ જીવીને અને મરીને અથત આ લોકમાં અને પરલકમાં ભેગવવું પડે છે. તમે જે પ્રાપ્ત થયું છે તે બરાબર જ છે.”
સંજયનું આ વાક્ય એ મહાભારતને બીજે મુખ્ય સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્તમાંથી વર્તમાનકાળે આપણું પ્રજાએ બહુ બેધ લેવાનું છે. આપણું વર્તમાન દુર્દશા માટે, વિશુદ્ધ પુરુષાર્થને અવગણ, ભાગ્યને દેષ કાઢવો એ અન્ય ધૃતરાષ્ટ્રની રીતિ છે; પ્રતિપક્ષીમાં છળ આદિ દેષની મિથ્થા સંભાવના ન કરતાં, તથા ભાગ્યને દેષ ન કાઢતાં, મનુષ્ય પોતાની જવાબદારી - સ્વીકારી અને (૪તો ધર્મહતત ચર) એ સમજણથી પ્રજાના અસ્તેદય જેવા એ દિવ્ય નેત્ર પામેલા સંજયની દૃષ્ટિ છે.
[[વસન્ત, પૌષ સંવત ૧૯૬૩]