________________
૫૦૬
હિન્દુસ્તાનના યાગી સંન્યાસી અને સાધુએ
..
છેક નિરર્થક ગણવી ન જોઈએ. વળી દરેક દેશમાં કેટલાક સત્પુરુષે એવા હાય છે કે જેઓ “ મિશપ ફૂટન એક સ્થળે કહે છે તેમ સ્વર્ગમાં સેના જેવા કિમતી ગણાય, પણ આ પૃથ્વી ઉપર નકામા આવા સત્ત્વગુણી અને શાન્ત પુરુષા હિન્દુસ્તાનના સાધુએમાં પણ કેટલાક હેાય છે. વળી ખીજા દેશમાં, કેટલાક નિશ્ર્વમી લેાકેા એવા દુષ્ટ નીવડે છે કે તેવા તે આ દેશમાં હાતા જ નથી. એકન્દર ધાર્મિક દૃષ્ટિએ મિ. આમન સાધુઓને ઉચ્ચ ભાવનાના પ્રેરક અને કેટલેક અંશે ઉપયાગી માને છે. અને આ પ્રકરણ વાંચતા તે લગભગ એમ થાય છે કે- સાધુએ વિષે આવા નિષ્પક્ષપાત વિચાર માંધનારા ચેડા હશે. તે ઉપર દયા લાવી મિ, આમન લખે છે કે—
"Sadhus are not more fortunate; for whatever merits or their claims may be they are looked down upon with contemptuous indifference by the ruling race, the new twice borns of the Indian world, now in effect the predominate caste, exhibiting all the virtues and the vices of its peculiar position, privileges, and pretensions.
,,
આ વાંય અમને રાજકીય ચર્ચામાં ખેંચે છે, પણ તેમ થવા દેતાં પ્રકૃત લેખ બહુ લંબાઈ જશે અને વિષયાન્તર પણ બહુ થશે—માટે આટલેથી જ અટકીશું.
છેવટે એટલું જણાવીશું કે ઉપરના અવલેાકનમાં યદ્યપિ અમે નિવૃત્તિમાર્ગની હિમાયત કરી છે, તથાપિ એના અર્થ એવા નથી કે આજ
* કલિયુગમાં નિવૃત્તિમાર્ગ કેવું સ્વરૂપ ધારણ કરશે એ સબન્ધી શ્રીમદ્ભાગવતમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞને પ્રસંગે એક ભવિષ્યવાણી છે એનું અત્રે અમને સ્મરણ થાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાંથી શિવને અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા તે વખતે શિવના ગણુ નન્દીશ્વરે કર્મમાર્ગી બ્રાહ્મણા કલિમાં કેવા થશે એ વિષે, અને તે હામે બ્રાહ્મણેાના અગ્રણી ભૃગુઋષિએ નિવૃત્તિમાર્ગી ખાવા કેવા થશે તે વિષે, પરસ્પર શાપરૂપ ઉદ્ગારા કાઢયા હતા.
નન્દીવરે દીધેલા શાપ
• વિષયસુખની લાલસાથી કપટથી ભરેલા ઘરસંસારમાં બંધાઈ રહેલા વેદનાં રાચક વચનેાથી સુદ્ધિહીન થએલે જે દક્ષ કર્યાં કર્યાં કરેછે, તે, દેહને જ આત્મા માનનારી બુદ્ધિને લીધે આત્મસ્વરૂપને વીસરી ગયેલે! પશુના