________________
૩૭૮
- શાંકર સિદ્ધાન્ત અને વેગ (રાગની) સમાપ્તિ કરી, પછીની ત્રણ પંકિતમાં રાગનો ઉપયોગ બતાવે છે. તે નીચે પ્રમાણે –
(૧) પ્રથમ તે જેઓ અપાવકપાય (રાગાદિ દેવ જેના થોડાક જ પાકેલા–ગણેલા, ક્ષીણ થએલા–છે) હોઈ સામાન્ય પદ્ધતિને અનુસરી હઠયોગ આચરે છે તેમને માટે કહે છે કે તેઓએ હઠયોગ સાથે આ રાજવેગને જેડ–ધ્યાનમાં રાખવું કે અત્રે રાજગમાં હઠગને જોડવાનો વિધિ કર્યો નથી, પણ હવેગમાં—એને અનુવાદ માત્ર કરીને–
રાગ જોડવાની વિધિ કર્યો છે. તાત્પર્ય કે જેઓ અપકવિકપાય હેઈએમ સમજતા હોય કે હગ આચરવાથી એમના કપાય પકવ થશે તેઓને બોધ કરે છે કે હઠયોગમાં પણ રાજોગ જોડાશે તે જ કપાય પક્વ થશે–કારણ કે રાગમાં જ એને પકવવાનું ખરું સામર્થ્ય રહેલું છે. (૨) જેઓના કવાય પાકી ગએલા છે તેમને તે આ રાજયોગ એક પણ સિદ્ધિ (બ્રહ્મસાક્ષાત્કાર) પમાડી શકે છે. (૩) અને એ આચરે કઠણ હેઈ, પહેલાં હઠયોગથી કવાય પકવવા જોઈએ એમ કેઈનું કહેવું હોય–તે તેના જવાબમાં કહે છે કે પદ્મકથાય અને અપક્વકપાય સર્વ કેાઈ માત્ર ગુરુ અને દેવતાની ભક્તિથી, સહેલાઈથી અને ઝડપથી રાજગ પ્રાપ્ત કરી શકે છે. જે અપવકપાય માટે હઠયોગની આવશ્યકતા હોય તે આમ “રવામ” =સર્વ કેને માટે એ પદ નિરર્થક થઈ જાય. આમ ત્રણ રીતે રાજગનો ઉપયોગ છે—અને એના પૂર્વરંગમાં પણ હઠયોગની જરૂર નથી, માત્ર ગુરુ અને દેવની ભક્તિ જ જોઈએ એમ તાત્પર્ય છે.
દરેક મહાન આચાર્ય પોતાની પૂર્વેથી ચાલતી આવતી ધાર્મિક રીતે એકદમ ફેરવી શકતો નથી–પણ જેટલીને એ તુરત ઊખેડીને ફેંકી દેતા નથી તેટલી સર્વ એને સંમત હોય છે એમ નહિ. એના શ્રો ઉત્તરોત્તર ગોઠવીને તપાસતાં–ગ્રન્થકારનું સુખ કઈ દિશામાં છે એ સમજાય છે. મીમાંસાની પરિભાષામાં બોલીએ તે ગ્રન્થકારના વિધિઓને અનુવાદ માત્રથી છૂટા પાડીને ઓળખવા જોઇએ—એમ થાય ત્યારે જ સંસ્કૃત ટીકાકારો જેને ચન્ધકારનો સ્વરસ” અથવા “સ્વારસ્ય” કહે છે તે પકડાઈ આવે છે. અને જે મતમાં ગ્રન્થકારનું સ્વારસ્ય હોય તે જ એને સિદ્ધાન્ત કરે છે.
તમે પૂછો કે ત્યારે શંકરાચાર્ય “જિનિત પાયા” એ પંકિત લખી જ કેમ? એ પંકિતનું ખરૂ તાત્પર્ય શું છે એ તે હું સમજવી ગયો પણ એ લખી કેમ એને ખુલાસો આપું છું –
માં દિલથી કહેવાતી આવી