________________
'
૩૯૨
દર્શનની સંકલના
એ હું સમજતા નથી. સર્વ દેશનાં તત્ત્વજ્ઞાનના ઇતિહાસ એ જ રીતે સંક ળવામાં આવે છે, અને મારા કાળનિર્ણય ખરા હૈ! વા ખાટા હો, પણ ઐતિહાસિક પદ્ધતિમાં શું ખાટું છે એ તે મારી કલ્પનામાં પણ આવી શકતું નથી. એ પહિત માટે જોઈતાં ઐતિહાસિક સાધનાને અભાવે આપણા પૂર્વજો વિવિધ દર્શનાની સંગતિ એમના અવિરુદ્ધોંશ તારવી કાઢીને કરી બતાવતા. એવી સંગતિ આપણા પૂર્વજોના ગ્રન્થામાં ત્રણ ઠેકાણે થએલી મને યાદ છે, એ પ્રથમ આપીને પછી, એનાથી ઐતિહાસિક પતિની સંગતિ ધ્રુવી રીતે ભિન્ન છે એ હું બતાવીશઃ-~~
૧ એક સત્યપ્રવચનમાષ્ટ માં વિજ્ઞાનભિક્ષુએ કરેલી છે એમાં કપિલમુનિના સાંખ્યના ન્યાય-વૈશેષિક અને બ્રહ્મમીમાંસા સાથે અવિરાધ સાધ્યેા છે-
એમાં~
" ननु न्यायवैशेषिकाभ्यामप्येतेष्वर्थेषु न्यायः प्रदर्शित इति ताभ्यामस्य गतार्थत्वम् । सगुणनिर्गुणत्वादिविरुद्धरूपैरात्मसाधकतया तद्युक्तिभिरनत्ययुक्तीनां विरोधेनोभयोरेव दुर्घटं प्रामाમિતિ !''
=“ આ વિષયમાં ( પુરુષાર્થ, પુરુષાર્થનું સાધન જ્ઞાન, અને જ્ઞાનને વિષય આત્મસ્વરૂપ વગેરે ખાખતામાં ) ન્યાય અને વૈશેષિક દર્શનાએ યુક્તિ ( સ્વતન્ત્ર વિચાર વડે ઉપપાદન કરવું તે) ખતાવી છે—એટલે સાંખ્યદર્શનનું કાંઈ પ્રયેાજન રહેતું નથી. એમાંનાં પહેલાં એ દર્શને, આત્માને સાધનારી યુક્તિએ આપે છે તેમાં, આત્માને સગુણ ઢરાવે છે અને સાંખ્યદર્શન અને નિર્ગુણું ઠરાવે છે. આમ એએની યુક્તિઓના પરસ્પર વિરાધ ઉત્પન્ન થતાં બંને પક્ષનું પ્રામાણ્ય અશકય થઈ પડે છે. ”
આમ પૂર્વપક્ષ કરી, ઉત્તર પક્ષમાં જવાખ દે છે કેઃ
-
"मैवम् । व्यावहारिकपारमार्थिकरूपविषयभेदेन गतार्थत्वविरोधयोरभावात् । न्यायवैशेषिकाभ्यां हि सुखिदुःख्याद्यनुवादतो देहादिमात्रविवेकेनात्मा प्रथमभूमिकायामनुमापितः एकदा परसूक्ष्मे प्रवेशासम्भवात् । तदीयं च ज्ञानं देहाद्यात्मतानिरसनेन व्यावद्दारिकं तत्त्वज्ञानं भवत्येव । यथा पुरुषे स्थाणुभ्रमनिरास कतया करचरणादिमत्वज्ञानं व्यवहारतः तत्त्वज्ञानं तद्वत् । "
1