________________
ર૬
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
યાને સાંકળો કહે છે તે રૂપી મનુષ્ય માત્રને પાંચ બન્ધને છે–રૂપ, શબ્દ, ગ, રસ અને સ્પર્શ જે હદયમાં વિકાર (રાગ) ઉત્પન્ન કરી એનું બધન રચે છે.
વાસિષ્ટ ! આ નદી પૂર વહે છે તે વખતે એક માણસને સામે કાંઠે જવું છે, પણ તે કાંઠે માથે ઓઢીને સૂતે છે અને ઊંધે છે! આ માણસ સામે કાંઠે પહેચે ખરો? એ જ પ્રમાણે મનુષ્ય જ્યાં સુધી પાંચ આવરણ --રાગ, દ્વેષ, મેહ, ચાંચલ્ય અને વિચિકિત્સા (શંકા) થી ઢંકાએલો છે ત્યાં સુધી બ્રહ્મને પામે એ બનવાનું નથી.”
વળી એજ સુત્તમાં આગળ જતાં શાંકર સિદ્ધાન્તના જે જ, ગુરુશિષ્યસંવાદ પૂર્વક, સિદ્ધાન્ત બાંધવામાં આવ્યો છે –
વાસિષ્ઠ ગૌતમ બુદ્ધને કહે છે–“ગૌતમ! મને કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા સાથે એકતા પ્રાપ્ત કરવાનો માર્ગ શ્રમણ ગૌતમ જાણે છે.”
(આને દેખીતી રીતે અસંબદ્ધ ઉત્તર આપતાં) ગૌતમ કહે છેઃ વાસિક' કહે વાર, મનસાકટ આ સ્થળની પાસે–અદૂર–નથી?” વાસિ: “છે જ પાસે જ છે. દર નથી.”
ગતમઃ “પણ વાસિટ ! ધારો કે એક માણસ મનસાકટમાં જો છે અને ત્યાંથી બહાર ગયા જ નથી. એને લોક પુછે છે કે – મનસાકટનો રતિ ! મનસાકટમાં જન્મેલા અને ઉછરેલા એ માણસને એ વિષે જરા પણ શંકા કે મુશ્કેલી હોય ખરી ?
વાસિ: “નહિ જ, ગૌતમ. અને એનું કારણ શું? એ માણસ મનસાકટમાં જ જાઓ અને ઊછર્યો હોય તો મનસાકટને દરેક રસ્તો એને તદન જાણતો હોય જ.
ગૌતમ “મનસાટમાં જ જન્મેલા અને ઉછરેલા એ માણસને મનસાકટ ના વિશે શંકા કે મુશ્કેલી હોય, પણ બાલકને માર્ગ કો એમ તથાગત (બુ) ને પુછવામાં આવે તે એને એ વિષે જરા પણ શંકા કે મુવી નથી. કારણ કે તે વાસિષ્ઠ ! બ્રહ્મા હું જાણું છું, બ્રહ્મલોક
* બ્રા સગુણ કર રૂપ 'બા' કહેવાય છે.