________________
૪૫૬
શાસ્ત્રદષ્ટિએ “ હરિજન " પ્રશ્ન
હાય તા દ્યૂત રમનારા હોય જ કેમ ? તે છતાં તેનું અસ્તિત્વ હાઇને જ શ્રાદ્ધમાં એમને નાતરવા નહિ એમ મનુજીને નિષેધ બની શકે છે. આવતી કાલે શું ખાશું એની દરકાર કર્યાં વગર સાદું અને ઊંચું વિદ્યાનું જીવન બ્રાહ્મણાનું આલેખ્યું છે, અને એના સાટામાં અલ્કે એને આધારે, બ્રાહ્મણાને કેટલાક વિશેષ અધિકારા પણ આપ્યા છે, પણ તે સાથે કેટલાક બ્રાહ્મણેા માંસ વેચવાના ધન્યા પણ કરતા હશે એમ બતાવનારૂં મનુસ્મૃતિમાં વાક્ય પણ છે ! મનુમહારાજ સવર્ણ ભાર્યાં પરણવાના ઉપદેશ કરે છે, પછી અનુલેામ વિવાહ સુધી સંમતિ આપે છે, છતાં પ્રતિèામ વિવાહની પણ અનેકવિધ સન્તતિ વર્ણવે છે. આ જોતાં મનુસ્મૃતિના સમયની સ્થિતિ પરત્વે એ અનુમાન સંભવેછેઃ સવર્ણ અને અનુàામના નિયમ ભવિષ્ય માટે હાય અને પ્રતિàામ વિવાહ છૂટથી ચાલતા હોય; અથવા તે, સવર્ણ અને અનુàામ વિવાહ જ ઉચિત ગણાતા હાય, અને માત્ર કેટલીક જાતિની ઉત્પત્તિ વિષે પૂર્વકાળના પ્રતિàામ વિવાહથી ખુલાસા કરવાના યત્ન થતા હોય. આમાંનું ખીજાં અનુમાન સંભવને વિશેષ અનુસરતું છે. આ પ્રતિàામ વિવાહથી ઉત્પન્ન થતી સન્તતિનાં જે નામ આપ્યાં છે તેમાંનાં ધણાં તા મૂળસંસ્કૃત કે તદ્ભવ પ્રાકૃત પણ નથી, કિંતુ અનાર્ય છે: જેમકે પૌસ-પુત્ત; કેટલાંક સંસ્કૃત છે, તે પણ એના અર્થ સાથે સંબન્ધ ધરાવતાં નથી—જેમકે વાજ. અર્થાત્ આ જાતિઓની મૂળની અનાર્યતા મનુસ્મૃતિ વખતે ભૂલાઈ ગઈ છે, અનાર્યો આય જનસમાજમાં ભળી ગયા છે, અને મૂળ તે। એ આર્યાં જ છે એવી સુન્દર કલ્પના દાખલ થઈ છે. × આ જાતના લાકે પ્રથમ અન્ત્યાવ* આ લેખમાં અનાર્ય' શબ્દના અર્થ સિન્ધુ અને સરસ્વતીને કાંઠે વસેલા આર્યલેાકથી ભિન્ન એવેા સમજવા. વર્તમાન સંસ્કૃત ભાષા એ પણ હિન્દમાં વસેલા આર્ટીની એક અવાન્તર જાતિની જ ભાષા છે અને ખીજી આર્ય જાતિઓની ભાષા એના મુકાબલામાં ટકી શકી નથી, અને માત્ર ચૈાહાક શબ્દો મૂકતી ગઈ છે એમ ધણા વિદ્વાનેાનું માનવું છે. આ રીતે કેટલીક લુપ્ત થએલી આર્યજાતિઓના પણ અનાર્ય શબ્દના અર્થમાં સમાવેશ થાય છે. આ નિર્ણયને મનુસ્મૃતિના ટકા છેઃ “ मुखबाहूरुपज्जानां या लोके ज्ञातयो वहिः । म्लेच्छवाचश्चार्यवाचः सर्वे ते दस्यवः स्मृताः ~~~~અર્થાત્ ‘દસ્યુ’ ( આ લેખના ‘ અનાર્ય ' )માં આર્ય અને મ્લેચ્છ ઉભય ભાષા ખેાલનારી કેટલીક જાતિ આવે છે.
37
"
x ब्राह्मणः क्षत्रियो वैश्यखयो घर्णा द्विजातयः । चतुर्थ एकनातिस्तु ચો નાસ્તિ નુ પØમઃ । આથી ઉલટું, મનુનું બીજું વચન વેઃ