________________
-
-
-
* . .એને ચિત "
૪૭૯ એ “દેવીઓ" કહે છે. પણ આ ત્રણ, અને કાન્ટની ભક્તિ પ્રેરનાર ઈશ્વર (God) sazaidrs4 (Freedom') 242 247dea (Immortality) એ ત્રિપુટી વચ્ચે હરિફાઈ કે વિરોધ હોવો જ જોઈએ એમ કાંઈ નથી; આમાંની એક ત્રિપુટી સ્વીકારવી એનો અર્થ એ પણ નથી કે બીજી ત્યજવી; સર્વે એકસરખાં નિત્ય અને સમાન હોય; એટલે કે પ્રકૃતિમાં ઈશ્વરશબ્દનો અર્થ સન્માત્ર એવો ન કરે, પણ આપણું- ગ્રાહરૂપી ઉપાધિના પરિચ્છેદેવાળ કાઈક પદાર્થ, પરિપૂર્ણતાની મનુષ્યભાવનાને મળતે કઈક પદાર્થ, ઉચ્ચતર સત નું મનુષ્યબુદ્ધિએ કલ્પેલું કેઈકે સગુણ સ્વરૂ૫–એ. અર્થ સમજ. આથી એ સર્વવ્યાપક પણ થશે, અને બીજા કોઈ પદાર્થની સાથે એની ગણના કરવી પડશે નહિ. વળી ક્રિશ્ચયન ધર્મમાં જે ત્રિપુટી માની છે એની સાથે પણ આ ત્રિપુટીઓ બન્ધબેસતી કરી શકાય એમ છે. કન (સર્વ) નિરવચ્છિન્ન સત, એટલું બધુ વિશાળ છે કે એવું એક પણ સૂત્ર કે શબ્દની તરેહ નથી કે ખાસ કરીને જેમાં એ સર્વનો સમાવેશ થઈ શકે
(૧) “સત્ય” વિષે તો કહેવાની જરૂર જ નથી. દરેક સાચા સાયન્સના ભક્તને તે એ પ્રાણ જ છે. જે ખરું નથી, અથત જેમાં “સત્ય”નું તત્ત્વ જે નથી, એ વિગુણુ અને વિરૂપ, સશુ અને સૌન્દર્ય વિનાનું, હેવું જ જોઈએ. પણ એના (સાયન્સના સાચા ભક્તના) સત્ય સંબધી વિચારે એટલા વિશાળ હોવા જોઈએ કે જેમાં, જે સિદ્ધાન્તની એને હજી ખાતરી નથી થઈ પણ જે ભવિષ્યમાં સિદ્ધ થવાનો સંભવ એને લાગે છે, એને પણ સમાવેશ થઈ શકે, અને તેથી જે પ્રદેશમાં પેસવાની હજી એને ફેંચી મળી નથી તે સંબન્ધમાં એણે સિદ્ધાન્ત બાંધી બેસવા ન જોઈએ, અને નવું શીખવાને હમેશા તત્પર રહેવું જોઈએ.
(ર) “સાધુતા”ને, નીતિના સમસ્ત પ્રદેશને, અને સંતદશાની જે ઉચ્ચતર ભૂમિકાઓ સંપાદન કરવાની મનુષ્ય આત્માએ શક્તિ બતાવી છે એ સર્વને અર્થે હજી સાયન્સના પ્રદેશની બહાર છે. અને જે કંઈ સાયન્સને વિદ્વાન હદયના ભાવ અને સંકલ્પશક્તિ વિષે આમ છે અને આમ નથી એવો આગ્રહી મત પ્રતિપાદન કરવા યત્ન કરે, અને એ સર્વ વૃત્તિઓ અણુઓની શક્તિ અને ગતિરૂપે નિરૂપી શકાય છે એમ કહે, તે એથી એના વિચારે કેવા હાના છે એટલું જ જણાય છે, અને ભવિષ્યના જમાના આગળ પિતે ઉપહાસાસ્પદ બને છે. * * . (૩) “સૌન્દર્ય”ને પ્રદેશ અને એને પૂર્ણ અર્થ પણ એ ઝાંખે ઝાંખ જ ગ્રહી શકે છે. સ્ત્રી-પુરુષની પસન્દગીમાંથી, અથવા તો એવો જ