________________
૪૦
“ જડ અને ચિત્ ’
કલ્પનાની ખેડીથી અઁધાએલું નથી—આપણી કલ્પનાથી એ સ્વતન્ત્ર છે, આપણી કલ્પના પાતે જ એના એક ભાગ છે, અને તે જેટલી એને મળતી આવે તેટલી જ એ અવિરાધી અને નિર્દોષ થાય. જે આપણને નિર્દોષ અને અવિરાધી રીતે પ્રતીત થાય તે તેટલા જ કારણથી વિશ્વમાં હોવું જ જોઇએ. ' અને આ પ્રતીતિ થવી તે વર્તમાન કરતાં ઉચ્ચતર સત્યની પૂર્વછાયા છે એમ સમજવું.
આવી મારી માન્યતા છે, અને જો કે એમાં આશાના ભાગ ધણી છે, તેાપણુ સિદ્ધપદાર્થનાનીએ માનવા જેવા સયુક્તિક મત એ જ છે, સિદ્ધપદાર્થજ્ઞાની, જડ અને ચિતના દ્વૈતના પ્રસંગ આવે એ આક્ષેપથી ન હરતાં, સારી રીતે માને છે કે આપણા સર્વે આત્માઓ—જ્ઞાન ઇચ્છા આદિ સર્વે ચૈતન્ય ધર્મ સુર્દ—
......
r ..are all but parts of one stupendous whole Whose body Nature is and God the soul."
—એક પરમ ‘કૃત્સ્ન' વસ્તુ (મહાન એક અખ’ૐ વસ્તુ)ના ભાગ છે, જે વસ્તુનું શરીર તે આ પ્રકૃતિ છે, અને આત્મા તે ઈશ્વર છે.
[ વસન્ત, જ્યેષ્ટ ૧૯૬૧, તથા માર્ગશીર્ષ ૧૯૬૨ ]
૨
જડ અને ચિત્
(૨)
" नासौ मुनिर्यस्य मतं न भिन्नम् "
>
महा० भा० “ ચનાનુપત્તેય નાનુમાનમ્ ”—૬૦ ૦ -૧૦૦ થાડાક માસ ઉપર ‘ ભૌતિકપદાર્થશાસ્ત્રિરાજ લાર્ડ કેલ્વિને જડ અને ચેતનના સ્વરૂપ ઉપર બહુ ગંભીર વિચારા દર્શાવ્યા હતા, અને એ ઉપર ઇંગ્લંડના ટાઈમ્સ” પત્રમાં બહુ પ્રચંડ ચર્ચા ચાલી રહી હતી. એક ભાષણ વખતે ભાષણકર્તાનેા આભાર માનવાની સાથે પ્રસંગેાપાત્ત એ નીચે મુજબ માલ્યા હતાઃ—
"He was in thorough sympathy with Professor Henslow in the fundamentals of his lecture, but