________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન” પ્રશ્ન ૪૫૭ સાયી, “અત્યજ' “અતિશક' ગણુતા, અને એમાંના કેટલાક જતે દહાડે શદ્રની પંક્તિ પણ પામ્યા. એ લોકોની સાથે જે અધમતા અને અસ્પૃશ્યતાનું વિશેષણ જોડાએલું છે એ મૂળ એમની અનાર્યતાનું અને એ અનાર્યતા સાથે જોડાએલાં ગુણકર્મનું પરિણામ છે. હવે શાસ્ત્રકારોએ કયી કયી જાતિને “અત્યજમાં ગણાવી છે એ જોઈએ
"रजकश्चर्मकारश्च नटो बुरुड एष च
कैवर्तमेदभिल्लाश्च सप्तैते चान्त्यजातयः (जाः स्मृताः)" બીજી–
“વહાર ચાર સત્તા સૂતો હતા .
मागधाऽऽयोगवौ चैप सर्वे छन्त्यावसायिनः" ॥ આમાંના “રજક' (બી) અને “ચર્મકાર' (ચમાર) ને “અત્યજ' ગણવાનું કારણ એમના ધન્ધાની મલિનતા છે જ. પણ બાકીના બીજા અત્યજ શાથી? કાલિદાસાદિ કવિઓનાં નાટક જેવાં તેવાં પ્રાચીન નથીએમાં નટ' અત્યજ જાણતા હોય એમ લાગે છે? સ્પષ્ટ છે કે “નટ” શબ્દથી આર્યજાતિના નટ નહિ, પણ દોરડાં ઉપર નાચનારી હીન જાતિ પ્રાચીનકાળમાં એ ધંધે કરતી હશે તેને એના ધંધાના કારણથી નહિ, પણ અનાર્યતાના કારણથી, અને એ અનાર્યતા સાથે જોડાએલી આચાર અને દેહવત્રાદિકની મલિનતાના કારણથી “અત્યજ' કહી છે. “બુડ' શબ્દ તે સ્પષ્ટ રીતે જ અનાર્ય છે. વર્ત” –માછીને ઘધે પણ અનાર્ય " मुखबाहुरूपजानां या लोके जातयो बहिः। म्लेच्छवाचश्चार्यवाचः
તે સૂચઃ શ્રુતા” અર્થાત દસ્યુ તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શદ્ર એ ચારની બહારની જાતિઃ આ બેને વિરેધપરિહાર એવી રીતે કે આર્યસમાજમાં માત્ર ચાર જ વર્ણ, પાંચ નહિ–અને દસ્યુઓ એ વર્ણ બહાર ક્રમે ક્રમે એ જ જનસમાજમાં ભળ્યા, એમ સિદ્ધ કરવાને આ લેખન ઉદ્દેશ છે. વિશાળ દષ્ટિ થતાં મનુને ત્યાં સુધી ભાસવા લાગ્યું કે–“નવૈer क्रियालोपादिमाः क्षत्रियजातयः । वृषलत्वं गता लोके ब्राह्मणादर्शनेन च। पौण्डकाचौड़द्रविडाः काम्बोजा यवनाः शकाः। पारदाપદુવાથીના પિતાઃ રાઃ હર” બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થવાથી ક્ષત્રિયે શુદ્ધતાને પામ્યા અને તેઓની પૌડૂક, ઓડ, કાજ, યવન, શક, પહલવ, ચીન, કિરાત, દરદ અને ખશ એ નામની જાતિઓ બંધાઈ. આ કલ્પના પણ અનાર્ય જાતિને આર્ય માની લેવાની ઈચ્છાથી ઊપજી છે.