________________
જડ અને ચિત,”
‘૪૭૫
- “જડ અને ચિત”
(સર લિવર લોજે કરેલું ફેસર હેકલને
કે સિદ્ધાન્તનું ખંડન) - પ્રફેસર હેકલ છવવિદ્યા (Biology) ના એક ઉત્તમ શાસ્ત્રી તરીકે, તથા જર્મનીમાં ડાર્વિનના સિદ્ધાન્તનું વિવરણ કરનાર તથા પ્રસિદ્ધ કરનાર તરીકે, ખરેખર બહુ ઊંચી પ્રતિષ્ઠા ભેગવે છે. એમનું “The Riddle of the Universe"=“વિશ્વરહસ્ય” જેવું એક વિશાળ વિષય ઉપર લખાએલું અને સાધારણું રીતે કઠિન પુસ્તક લેકમાં આટલે બધે પ્રચાર પામે અને ઘણું વિચારશીલ વાચકોના સમૂહો—તેમાં પણ મુખ્યત્વે કરીને નિપુર્ણ-કારીગર વર્ગ–એને સત્કાર આપે, એ.એમની લેખક તરીકેની શક્તિને થોડું માનદાયી નથી. તે પણ, પ્રોફેસર હેકલની પ્રકૃત વિષય માટે આટલી બધી યોગ્યતા છતાં, સમસ્ત વિશ્વના પદાર્થને પિતાના જ્ઞાનને વિષય ગણી, એ સંબધી પ્રમાણભૂત અને ભવિષ્યમાં કદી પણ ન ચળે એવા રૂપમાં સિદ્ધાન્ત ઉચ્ચારવાને એમને પણ અધિકાર છે કે કેમ એ શક પડતું છે. . * પ્રોફેસરે હેકલ અને સર લિવર લાજ બંને અત્યારે પશ્ચિમના પ્રતિષ્ઠિત મહાવિદ્વાનો છે. પ્રોફેસર હેકલે એગણુસમા શતકની સમાંતિના વર્ષમાં “The Riddle of the Universe” નામે એક પુસ્તક એ શતકની પૂર્ણાહુતિરૂપે રચી બહાર પાડ્યું હતું. એમાં પ્રકૃતિમાં જડ, અને જડમાંથી ચેતન એ ઉત્પત્તિક્રમ સ્વીકાર્યો છે. આ સિદ્ધાન્તને ચેકસ નામ આપતાં અદ્વૈતપ્રકૃતિવાદ” (એટલે કે પ્રકૃતિ સિવાય બીજું કાંઈ જ નથી એવો વાદ) કહી શકાય. એમાં પ્રકૃતિથી વિલક્ષણ પુરુષ–ચતન્ય માનવામાં આવતું નથી, તેથી સાધારણ રીતે એની જડવાદમાં ગણના થાય છે. સર ઓલિવર ફૈજ ચિતન્યવાદી છે. એમણે થોડા વખત ઉપર “બર્મિંગહામ ઇન્સ્ટિટયૂટમાં પ્રમુખ તરીકે ઉપરનું ભાષણ આપ્યું હતુંએમાં પ્રોફેસર - હેલના સિદ્ધાન્ત ઉપર વિવેચન કર્યું છે, અને એની ખામી બતાવી છે. સર લિવર લીજ જેવા મહાવિદ્વાનના તાજા વિચારે ગુજરાતી વાચકને
સવિસ્તર; ભાષાતર રૂપે મળે તે ઠીક, એમ ધારી એ ભાષણુ અત્રે - ગુજરાતીમાં ઉતાર્યું છે. -