________________
૫૮
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
છે. મેદ' અને “ભિલ” પણ ખુલ્લાં અનાર્ય નામ જણાય છે. બીજા શ્લોકને આગ” પણ એવી જ કેઈ જાતિનું વાચક છે. “વૈદેહક’ અને “માગધને ઘધ મલિન નથી, અને એ પ્રાચીન હિન્દુસ્થાનના અમુક પ્રાન્તના વતનીઓનાં નામ છે એ આપણે જાણીએ છીએ. એટલે હવે વિચાર એ ઉપસ્થિત થાય છે કે એ પ્રાન્તના સઘળા જ વતનીઓ અત્યજ ગણતા હોય છે તેમાં તે સમયની તેમની અનાર્યતા સિવાય બીજું શું કારણ હોઈ શકે? “સૂત’ને ધાતુ સાથે સંબધ માની એને અર્થ અનૌરસ પુત્ર માનીએ અને એવા પુત્રને હીન જાતિના ગણું એમને અત્યજ'માં લેખ્યા હોય એ સંભવે છે. “ક્ષત્તાના મૂળ ધાતુને એના અર્થ સાથે કોઈ સંબન્ધ બેસતું નથી. એટલે, માગધ વૈદેહક સૂત અને ક્ષત્તાને પૂર્વોક્ત સૅકમાં ભલે અત્યજ કહ્યા, પણ ઈતિહાસમાં એમને અસ્પૃશ્ય ગણ્યા હોય એમ જોવામાં આવતું નથી. વિદુર, કર્ણ મહર્ષણ જનક સુદક્ષિણ એ શું અસ્પૃશ્ય ગણાતાં હતાં ? બુદ્ધ અને મહાભારત બલ્ક ઉપનિષત્કાળથી માંડી આજ પર્યન્ત તે એ જોતિના લોક અસ્પૃશ્ય ગણાયા નથી. તે પછી સ્પષ્ટ છે કે આવા વચને અતિ પ્રાચીન– અનર્યકાળની જ કઈક સ્થિતિ ઉપર રચાએલાં છે. અને મનુ વગેરે સ્મૃતિઓમાં એ સૌ જાતિઓને આર્યોના અનુલોમ પ્રતિલોમ–વિવાહથી ઊપજેલી વર્ણસંકર જાતિઓ તરીકે વર્ણવી છે એમાં પૂરું ઐતિહાસિક સત્ય નથી. જેમકે ભર્જકંટક, આવન્ય, વાટધાન, સલ, મલ, લિચ્છિવિ,
“ત્રોથાં ક્ષત્રિયા સૂત” એમ સૂતની ઉત્પત્તિ કહેવાય છે. અને કૌર્મ પુરાણમાં વળી જુદું જ વર્ણન છેઃ વૈચઠ્ય પુથો વર્તમાને મલ્લતમનઃ સુત્યાયમમવત્કૃતઃ પ્રથમં વક્રત–આમ સૂતની યજ્ઞમાંથી ઉત્પત્તિ કહી છે, અને પુરાણાન્તરમાં મહર્ષણનામના સૂતને (જેણે શૌનકાદિક ઋષિઓને પુરાણ સંભળાવ્યાં) શાનક મુનિ “સિદુપર
મૃતસૂતનિર્મજમાન ઇત્યાદિ શબ્દોમાં વર્ણવે છે. + દિલીપની પત્ની “સહ્ય રાષિષ્યન નાના માધવાના ! પત્નો પુ ત્વારીકas a fr”-રઘુવંશ. * “પુ” કહેવાનું કારણ કે તે વખતે વર્ણસંકર જાતિઓ તે થતી હશે અને તે પહેલાં થઈ પણ હશે, પણ વર્ણસંકર તરીકે વર્ણવેલી ઘણું જાતિઓ વસ્તુતઃ વર્ણસંકર નથી પણ અનાર્ય છે, એ એમનાં નામ ઉપરથી, તેમ જ નામને જન્મના પ્રકાર સાથે સંબંધ ન હોવાથી સ્પષ્ટ જણાઈ આવે છે.