________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ? પ્રમાણે (૧) અમારા પક્ષમાં જ “ઇલ્યુશન થિઅરિને વાસ્તવિક અને સંપૂર્ણ સ્વીકાર છે; (૨) અન્ય પ્રજાને અગોચર એવું શાસ્ત્રીય તત્વ માત્ર હિન્દુઓને પણ તે પ્રાચીન હિન્દુઓને જ–વિદિત હતું, અને વર્તમાન નાતજાત’ તે લગભગ દુર્ગન્ધમય મૃત શરીર સમાન છે; (૩) હિન્દુ પ્રજાનું પ્રજાત્વ જે આના ઉપર જ આધાર રાખતું હોય તે આવી નિર્જીવ સ્થિતિ મટાડી એમાં જીવન લાવવાની જરૂર છે; (૪) મનુવાક્ય પણ અમારી તરફ છે, અને તેથી રા. જિજ્ઞાસુએ બતાવેલા “એકવાક્યતા'ના ન્યાયે શ્રુતિ પણ અમારી તરફ છે, કારણ કૃતિ કહે છે કે –
“ચ કિં = મજુરયર એજન” બજે કઈ મનુએ કહ્યું છે તે હિતકારી છે.”
[ સુદર્શન; ફેબ્રુઆરી ૧૯૦૨ ]