________________
૪૨૪ ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ? અસ્તિત્વ વિષયે મૌન ધારણ કરીને જ પોતાના શિષ્ય આગળ મૂકો, તોપણ ઈશ્વરના અસ્તિત્વને પ્રશ્ન એવો મહાન અને અનિવાર્ય છે કે બૌદ્ધોને આગળ જતાં એ પ્રશ્નનો ઉત્તર દીધા વિના ચાલ્યું નહિ, તેઓએ બ્રાહ્મણના ઈશ્વરનો નિષેધ કર્યો, અને તે જ સાથે મહાયાનમાં અવલોકિક તેશ્વર વગેરે નામે ઈશ્વર સ્વીકાર્યો.
ગૌતમ બુદ્ધ પોતે નિરીશ્વરવાદી–ઈશ્વર નથી એમ કહેનારા–નહોતા. એટલું જ નહિ, પણ ઈશ્વરના અસ્તિત્વને સિદ્ધાન્ત જેઓ માનતા તેઓના તે સિદ્ધાન્તને તેને તે અખંડિત રહેવા દઈ, એ સિદ્ધાન્તના અપરેલ અનુભવ માટે જે સાધનની જરૂર છે એ સાધન તરફ તેઓનું લક્ષ ખેંચનાઃ નીચે ઉતારે વાંચ્યાથી આ વાતની ખાતરી થશે.
સાધનની જરૂર મનસાકટ નામે નગરમાં વાસિષ્ટ અને ભારદ્વાજ (વસિષ્ઠ અને ભરદ્વાજ શેત્રના) નામે બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વચ્ચે મુકિત યાને બ્રહ્મને પહેચવાને સીધે (ઋજુ) માર્ગ કિયે એ વિષે વિવાદ ચાલ્યા. વાસિષ્ટ કહે કે પુષ્કરાદિ આચાર્ય બતાવેલો માર્ગ સીધા અને ઋજુ છે; ભારદ્વાજ કહે તારુષ્ક આચાર્યો બતાવેલો માર્ગ સીધો અને જુ છે. તેઓથી નિર્ણય થઈ શક્યો નહિ તેથી બંને જણાએ વિચાર કર્યો કે બુદ્ધ ભગવાન જેવું નાની અને સાધુ બીજું કોઈ નથી. એમને આપણી શંકા પૂછીએ, એ આપણા વિવાદનું સમાધાન કરશે. બંને ગૌતમ બુદ્ધ પાસે ગયા, અને કહ્યું; “ભગવન! અમારી વચ્ચે વિવાદ પડે છે. ગૌતમ ભગવાને પૂછયું: “શે?” ત્યારે વાસિષ્ઠ જવાબ દીધો; “ભગવન! ખરે માર્ગ શેિ તે બાબત બ્રાહ્મણેમાં જુદા જુદા મત ચાલે છે. અથર્વવેદીઓ એક કહે છે, તત્તિરી (યજુર્વેદી) બીજું કહે છે, છગો (સામવેદી) ત્રીજું કહે છે, અને બચ (ાદી) વળી ચોથું જ કહે છે. એ સર્વેએ બતાવેલે મા મુક્તિ મળે ખરી? બ્રહ્મને પહોંચાય ખરું? જેમ જુદે જુદે રસ્તે થઈને પણ એક જ ગામે પહેચાય છે તેમ આ વિવિધ માર્ગો એક જ સ્થળે પહોંચતા હશે ખરા?”
ગીત – પણ તે સર્વે ખા માર્ગ છે એમ તમે કહે છે?” વાસિ –“હા, હું એમ જ કહું છું.” ગૌતમ –“ ઓમાંથી કોઈ એ બ્રમને સાક્ષાત્કાર કર્યો છે ખરો?