________________
૪૧૪
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
કબૂલ કર્યો છે. એ રીતે સમજવાથી કપિલસ્મૃતિની ઉપપત્તિ થાય છે. ઈશ્વર પ્રતિષધરૂપી કુતર્કો સાંખ્યના પેાતાના નથી પણ પારકા—દુષ્ટ મીમાંસકના છે, એના ‘તુજ્જતુ પુનઃ’દુર્જનનું હેા કાળુ' એ ન્યાયે પ્રૌઢિવાદે કરી, સાંખ્યા અનુવાદ કરે છે. તમે પૂછશે! કે આવા દુષ્ટ મતના સાંખ્યમાં શા માટે સ્વીકાર કર્યાં? તે એને ઉત્તર કે તેમ કરવાનું કારણ છે. દુષ્ટ મીમાંસક, વેદાન્તનાં વાકયેાને ઉપર ઉપરથી જોઈ ને એમ માને કે એમાં કાર્યં બ્રહ્મ દેવતાઓનાં સ્વર્ગાદિ લેાક—નું જ પ્રતિપાદન છે અને તેથી નિત્ય બ્રહ્મ નથી, અને બ્રહ્મવિદ્યા થકી કાર્યબ્રહ્મની પાર કાંઈ પ્રાપ્ત કરવાનું નથી; અને આ રીતે શ્વરને એ ન સ્વીકારે; તેાપણુ કપિલે જે વિવેક ખ્યાતિ બનાવી છે તે વડે કરીને, એ નિરીક્ષરવાદી દુષ્ટ મીમાંસક પશુ કાઈક દહાડા મેક્ષ પામે એવા હેતુથી એની વાત સ્વીકારી છે ( વાસ્તવિક રીતે એ નિરીશ્વરવાદ સાંખ્યના મત છે એમ ન સમજવું. )
વળી આ વાત સ્મૃયયજારાયોષપ્રસટ્રાવિત્તિ ચૈન્ન અભ્યસ્મૂચનવારાતોષપ્રસજ્ઞાત્’~એ સૂત્રમાં પહેલા ભાગમાં જે ‘ પ્રસ' શબ્દ છે તેમાંથી નીકળે છે. સાંખ્યસ્મૃતિને ઉપર કહ્યું તેમ વસ્તુતઃ અનીશ્વરવાદી માનવાથી એ નિરવકાશ થઈ જાય છે. અને એમ થાય છે, તે પછી નિરવકાશ થવાના પ્રસંગ આવે છે એમ ‘પ્રસંગ’–શબ્દ વાપરવાનું કારણ જ એ છે કે વસ્તુતઃ એ નિરવકાશ થતી નથી, અભ્યપગમવાદે કરીને જ એણે શ્વરના પ્રતિષેધ કર્યાં છે એમ ના કરવાથી એ સાવકાશ ફરી શકે છે. )
નિરીશ્વરવાદ પ્રતિપાદન કરવામાં કપિલ માત્ર બૌદ્ધાદિ સતના અનુવાદ જ કરે છે, વસ્તુતઃ એમને એ મત નથી એમ જો ન કહીએ તે વચ્ विंशोऽभिमन्येत नान्योऽस्ति परमो मम । अन्योन्यत्रान्तरात्माऽस्ति ચઃવમનુપતિ'' પચીસમુ તત્ત્વ જે પુરૂષ તે એમ અભિમાન કરે કે મારી પાર બીજો કાઈ નથી ! પણ વસ્તુતઃ એના ઉપરાંત એક બીજો અન્તરાભા( પરમાત્મા )છે જે સઘળું જુવે છે, ” એમ મહાભારતમાં મેક્ષધર્મ પર્વમાં, સાંખ્યા નિત્યેશ્વર માને છે. એમ કહેલું છે—એ બંધ ન મેસે, અને વળી
एवं पङ्क्षशकं प्रोचुः शरीरमिह मानवाः सांख्यं संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ।