________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૭
મહ અત્યાધરવાદી કહે છે.
સામે પક્ષ વધા
એવી સાંપ્રદાયિક માન્યતા જન્મ પામી હશે એમ લાગે છે. આ સૂક્ષ્મ સત્ય આપણુ દર્શનગ્રન્થનું જૂજ જ્ઞાન ધરાવનાર યુરોપિયન વિદ્વાનના જાણુવામાં નથી; કદાચ હશે તે સંપ્રદાયની તદ્દન અવગણના કરનાર એ વિદ્વાનેને એ ગળે ઊતરતું નથી. આમ હોવાથી ઘણું ખરા યુરેપિયન વિદ્વાને
–બલકે અત્યારે મને સ્મરણ છે તે પ્રમાણે તે સઘળા યુરેપિયન વિદ્વાને – સાંખ્યશાસ્ત્રને નિરીશ્વરવાદી કહે છે. પણ એ સવ વિદ્વાનને એક પક્ષમાં મૂકીએ તે પણ જેના એકના વચનથી સામે પક્ષ વધારે વજનદાર ઠરે એવા ગંભીર અને વિશાળ વિદ્યા ધરાવનારા આપણું અદિતીય વિદ્વાન ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર સાંખ્યશાસ્ત્રના ઇતિહાસમાં પ્રાચીન અને નવીન એવા બે યુગ માને છે અને એમને પૂર્વ યુગ સેશ્વરવાદી અને ઉત્તરયુગ નિરીશ્વરવાદી હતો એમ કહે છે. એમના આ જ વર્ષે પ્રસિદ્ધ થએલા "Encyclopaedia of 'Indo-Aryan Research' 417411 yAdsHHA! Vaisnavism, Saivism and Minor Religious Systems” નામના પુસ્તકમાંના નીચેના શબ્દો વાંચોઃ
"Uttama Purus'a or the Supreme Soul, which is not found is the later Sankhya . ... ... But the word Sankhya does not seem to be used in the Bhagavadgita to indicate the non-therstic system... out of it grew the non-theistic system of later times.” (મહત્વના શબ્દો ઉપર ધ્યાન ખેંચવા ઈટાલિક મેં મૂક્યા છે.)
આ શબ્દો થકી મારી માન્યતાને એવી અદ્ભુત પુષ્ટિ મળી છે કે એ સામે જે જે આક્ષેપ થાય તે સામે હવે નિર્ભયતાથી ઊભા રહી શકાશે. चाह । 'भगवन् किमिह परं, किं याथातथ्यं किं कृत्वा कृतकृत्यः મિનિા પિષ્ટ થાવ “વાથવિધિ ...”
(२) एवं तावत्साङ्ख्याचार्याः कपिलासुरिपश्चशिखप्रभृतयो बहून् पुरुषान् वर्णयन्ति । वेदान्तवादिन आचार्याः हरिहरव्याરાજય પામેલામા ચરિત..........
(આ પછી વેદાન્તમાં માનેલા પરમાત્માનાં પ્રતિપાદક પુષ્કળ વચને ટાંક્યાં છે. ટાંકીને એનું ખંડન કર્યું નથી એ ધ્યાનમાં લેવા જેવું છે.)
ઉપરના ઊતારાની ભાષા તમને કયા યુગની લાગે છે? “સાંખ્યાચાર્ય કપિલ આસુરિ પંચશિખ પ્રભૂતિ” એ સાંખ્યાચાર્યોને ઉલ્લેખ જે ઊપલા
પ૩