________________
કાર
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
શ્વર” (ભ.ગી.) –“આસુરી સંપતવાળા પુર જગતને અસત્ય, નિરાધાર, અને ઈશ્વરરહિત પ્રતિપાદન કરે છે”—ઈત્યાદિ શાસ્ત્રનાં વચન થકી નિરીશ્વરવાદની નિન્દા કરવામાં આવી છે. તેથી ઈશ્વરના દુત્વના કારણથી વ્યવહારરીતિએ જે પ્રતિવેધ કરવામાં આવે છે તેને જ અને તે ઐશ્વર્ય પ્રત્યે વૈરાગ્ય ઉપજે તે હેતુથી–અત્રે સાંખ્યશાસ્ત્ર અનુવાદ (પુનર્વચન) કરે છે એમ માનવું જ ઉચિત છે. (સાંખ્ય-શાસ્ત્ર પરમાર્થતઃ ઈશ્વરને પ્રતિષેધ કરતું નથી.) જે લૌકાતિક (ચાર્વાક) મતને અનુસરી નિત્ય એશ્વર્ય (ઈશ્વરમાં રહેતા ઐશ્વર્ય) ને પ્રતિષેધ કરવામાં ન આવે તે પરિપૂર્ણનિત્ય-અને નિર્દોષ એવું–ઈશ્વરનું ઐશ્વર્ય જેઈએમાં ચિત્ત આસો થાય, અને વિવેક અભ્યાસમાં પ્રતિબન્ધ થાય એમ સાંખ્ય આચાર્યોને આશય છે. સેશ્વરવાદની કઈ પણ ઠેકાણે નિન્દા વગેરે નથી, કે જેથી સેશ્વરવાદ ઉપાસના અર્થે જ છે એમ માની એ સંબધી શાસ્ત્રને સાંકડા અર્થમાં લેવું પડે.
માટે, અલ્યુપગમવાદ અને પ્રૌઢિવાદે કરીને જ સાંખ્યશાસ્ત્ર વ્યાવહારિક ઈશ્વરને પ્રતિષેધ કરે છે. એટલે બ્રહ્મમીમાંસા અને યોગ સાથે એને વિરોધ નથી.
[સાંખ્યપ્રવચનભાષ્યમાં વિજ્ઞાનભિક્ષની ભૂમિકા (૨) વિજ્ઞાનભિક્ષુના સાંખ્યપ્રવચનભાષ્યમાંથી બીજે ઊતારે
अयं चेश्वरप्रतिषेध एकदेशिनां प्रौढिवादेनैवेति प्रागेव प्रतिपादितम् । अन्यथा हीश्वराभावादित्येवाच्येत ।
ભાવાર્થ-આ ઈશ્વરને પ્રતિષેધ એકાદશીના (સાંખ્યાનુસારી ઘણુમાંના કેટલાકના) પ્રૌઢિવાદને લઈને છે એમ પૂર્વ બતાવેલું જ છે. એમ ન હોત તો ફૈશ્ચરાતિ-ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી એમ ન કહેતાં, શ્યામાવતિ-ઈશ્વર નથી એમ જ કહેત.” [કપિલને નિરીશ્વરવાદ છે એમ સિદ્ધ કરવા રા. ઠાકરે ટાંકેલા પ્રધાન-સૂત્ર “શ્ચા રિતિ–ઉપર સાંખ્ય-ભાષ્યકારનું ભાષ્ય ! ]
(૩) ત્રીજો ઊતારે એ જ ગ્રન્થકારના બ્રહ્મસૂત્રભાષ્યમાંથી આપું છું -
"नन्वेवं कपिलस्मृतेः किमप्रामाण्यमेव तथा चोदाहृतवाक्यपिरोधः, न; सावकाशत्वात् पचानिराकर्तव्यकुमीमांसकानामीश्व. रप्रतिषेधस्याभ्युपगमयादेन कपिलस्मृत्युपपत्तेः ईश्वरप्रतिपेषकुतका