________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૧
अत्रोच्यते-अत्रापि व्यवहारपरमार्थभावेनैव व्यवस्था संभवति 'असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ' - इत्यादिशाखैर्निरीश्वरवादस्य निन्दितत्वात् । अस्मिन्नैव शाखे व्यावहारिकस्यैवेश्वरप्रतिषेधस्यैश्वर्यवैराग्याद्यर्थस्यौमनुवादचित्यात् । यदि हि लौकायतिक मतानुसारेण नित्यैश्वर्य न प्रतिषिध्येत तदा परिपूर्ण-नित्यनिर्दोषैश्वर्यदर्शनेन तत्र चित्तावेशतो विवेकाभ्यासप्रतिबन्धः स्यादितिसांख्याचार्याणामाशयः । सेश्वरवादस्य न कापि निन्दादिकमस्ति येनोपासनादिपरतया तच्छास्रं संकोच्येत ।
2
...
...
तस्मादभ्युपगमवाद - प्रौढिवादादिनैव साङ्ख्यस्य व्यावहारिकेश्वरप्रतिषेधपरतया ब्रह्ममोमांसायोगाभ्यां सह न विरोधः ।
ભાવા કદાચ આમ કહેવામાં આવે (પૂર્વપક્ષ) કે ભલે ન્યાય અને વૈશેષિક સાથે સાંખ્યશાસ્ત્રના અવિરાધ ઠરે,* પણ બ્રહ્મમીમાંસા અને ચેાગની સાથે તે એના વિરાધ છે જ. કારણ કે, એ એ શાસ્ત્ર નિત્ય ઈશ્વર સિદ્ધ કરે છે. અને અત્રે (સાંખ્યમાં) તે શ્વિરના પ્રતિષેધ કરવામાં આવ્યા છે. તમે કહેશેા કે અહીં પણ વ્યાવહારિક અને પારમાર્થિક એવા ભેદે કરી, સેશ્વરવાદ અને નિરીશ્વરવાદ ( સેશ્વરવાદ, વ્યાવહારિક; અને નિરીશ્વરવાદ, પારમાર્થિક. ) વચ્ચે અવિરાધ ઠરાવી શકાશે, એટલે સેશ્વરવાદ ઉપાસના અર્થે છે. પરતુ એમ નહિ કહેવાય. કારણ કે એ એ સેશ્વર અને નિરીશ્વરવાદમાંથી વ્યાવહારિક કયા અને પારમાર્થિક કયેા એ નક્કી થઈ શકતું નથી. એમ પણ કહી શકાય કે ષ્ઠિર દુર્રેય (જાણવા કઠણુ) છે તે કારથી, અર્થાત્ ઈશ્વર નથી એમ નથી પણ એનું સ્વરૂપ જાણવું કઠણુ છે તે કારણથી, લેાક——વ્યવહારદષ્ટિએ નિરીશ્વરવાદના અનુવાદ કર્યો છે. વ્યવહાર–દષ્ટિએ આત્માનું સગુણત્વ પ્રતિપાદન કરવામાં આવે છે એ રીતે, અને—તે એવા હેતુથી કે શ્વરનું ઐશ્વર્ય જોઈ જીવને એમાં આસક્તિ થવાના સંભવ છે તે ન થાય. કાઈપણ ઠેકાણે શ્રુતિ વગેરેથી ઈશ્વરના સ્ક્રુટ પ્રતિષેધ કર્યો નથી, કે જેથી સેશ્વરવાદ એ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ છે એમ નિશ્ચય કરી શકાય.
આના ઉત્તર ( ઉત્તરપક્ષ )ઃ——અત્રે પણ વ્યવહાર અને પરમાર્થ ભાવે કરીને જ વ્યવસ્થા સંભવે છે કારણ કે અત્તત્ત્વમતિપું તે બળવાન્નુરની* આ ઊતારાની પહેલાં એ ચર્ચા થઈ છે. જુવા આ પુસ્તકમાં ‘બહૂદર્શનની સંકલના’