________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
૪૩
अपि पारक्या एव, तुष्यतु दुर्जन इति न्यायेन प्रौढ्या सांख्यैरनूचन्त इति। किमर्थ पुनः कुमताभ्युपगमवाद: सांख्ये कृतः ? उच्यते; यदि कश्चित् कुमीमांसक आपाततो वेदान्तानां कार्यब्रह्म परत्वदर्शनान्नित्यं ब्रह्म नाभ्युपगच्छति च ब्रह्मविधायाः कार्य ब्रह्मलोकातिरिक्तं फलं, तदा तस्येश्वरमनभ्युपगच्छतोऽपि कपिलोक्तषिवेकख्यातेरेव मोक्षो भवतीति प्रतिपादयितुमिति।
इदं च पूर्वसूत्रस्थादायप्रसङ्गशद्वाल्लभ्यते सांख्यस्मृतेर्यथोक्ता घकाशाभावे हि पूर्वपक्षे प्रसङ्गशब्दो व्यर्थः स्यादु यदि चाभ्युपगम पादेन बौद्धादिमतानुषादपरता कपिलस्य नोच्यते तदा।
पञ्चविंशोऽभिमन्येत नान्योऽस्ति परतो मम । अन्योन्यत्रान्तरात्माऽस्ति यः सर्वमनुपश्यति ॥
इति मोक्षधर्म सांख्यानां नित्येश्वरोपदेशो नोपपद्येत, नोपपधेत च
एवं षडिशकं प्राहुः शरीरमिह मानवाः ॥ सांख्य संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ॥
इति मात्स्यादिषु कपिलस्यापि षडिशान्तर्गतेश्वराभ्युपगमयचनमिति । एतेन परमार्थवादाभ्युपगमवादाभ्यां सेश्वरनिरीश्वरविभागप्रसिद्धिः सांख्यानां व्याख्याता।" - ભાવાર્થ “કપિલસ્કૃતિ–અર્થાત સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે એટલે से मप्रमाण ४२श. मने मेभ रे तो "ऋषि प्रसूतं कपिलं यस्तमये ज्ञानबिभर्ति'त्याहिर श्रुति पिलने जानथा मरेता सणावे छ-तनी સાથે વિરોધ આવે. આ શંકાને ઉત્તર એ કે કપિલસ્કૃતિને બીજી રીતે અવકાશ છે. તે આ રીતે–પાછળથી જે દુષ્ટ ભીમાસનું ખંડન કરવાનું છે તેઓ ઈશ્વરને જે પ્રતિષેધ કરે છે તે અભ્યપગમવાદ થકી કપિલસ્મૃતિમાં * જે બે સ્મૃતિ વચ્ચે વિરોધ આવતું હોય, તે બેમાંથી જે સ્મૃતિને અપ્રમાણુ માનવાથી એ તદ્દન ઉખડી જતી હોય તેને પ્રમાણ માનવી; અને બીજી જેને એક રીતે અપ્રમાણ માનવા છતાં પણ બીજી રીતે પ્રમાણુ માનવાને અવકાશ રહેતો હોય તેને થોડાક અંશમાં અપ્રમાણ માનવામાં બાધ નથી. કારણ કે જેને સંપૂર્ણ નાશ થઈ જતા હોય તેને જ બચાવવાની આપણી ફરજ છે.