________________
૩૯૦
શાસ્ત્રચિન્હન
સૂચના કરતા નથી. જ્યારે વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપર જૈન અને બૌદ્ધ ગ્રન્થકારાએ ‘Reason ' (મુદ્ધિ, યુક્તિ) ને આધારે આક્ષેપ કર્યાં, ત્યારે વૈદિક ગ્રન્થકારાએ એજ પ્રમાણને ખળે ઉત્તર આપવા માંડયા, અને જ્યાં એ ઉત્તર આપી ન શક્યા ત્યાં પરપક્ષના બુદ્ધિબળની એમના ઉપર અતિવાર્ય અસર થઈ, અને ચાલુ વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં અનેક ફેરફાર થયા. આ જ ક્રિયા અત્યારે પાશ્ચાત્ય કેળવણી અને સંસર્ગને લીધે આપણા યુવા ઉપર——Ý સમસ્ત હિન્દુ પ્રજા ઉપર——થવા માંડી છે, અને આ અણીને વખતે યુગધર્મ ન સમજીને, મંમિશ્રના પાપઢની માફક માત્ર • સ્વતઃપ્રામાણ્ય ' અને ‘પરતઃપ્રામાણ્ય’ ની વાતા કર્યાં કરવી એ સનાતન ધર્મની રક્ષા નથી, ઉલટું એની ખાલિશ વિડમ્બના છે.
"
રા. ઠાકરના આક્ષેપેાને હું ચાર વિભાગમાં વ્હેચી નાંખુ છું—જેથી આ ચર્ચા સામાન્ય સ્વરૂપ લે, અને વાંચકને ક'ટાળા એ આવે~ (૧) શાસ્ત્રોની વ્યવસ્થા—ખાસ કરી યગ્દર્શનની વ્યવસ્થા કરવામાં મેં ઐતિહાસિક પદ્ધતિના ઉપયેગ કર્યાં છે તે સંબન્ધી. (૨) દર્શનાની ઉત્પત્તિ મેં કૅમિક બતાવી છે તે સંબન્ધી. (૩) દર્શના પૈકી સાંખ્ય તથા પ્રસંગાપાત્ત ગૌતમ બુદ્ધના સિદ્ધાન્ત વિષેના મારા વિચાર સંબન્ધી.
(૪) શાંકર સિદ્ધાન્તના નિરૂપણને અંગે (ક)કમૅકાંડ (ખ) ચાગ અને (ગ) વર્ણાશ્રમવ્યવસ્થા વિષે દર્શાવેલા મારા વિચાર સંબન્ધી. [ વસન્ત, કાર્તિક સંવત્ ૧૯૭ ]