________________
* શાંકર સિદ્ધાન્ત અને યોગ
૩૭
કિના”
=ાળ વાર્તવ્ય” એવો વિધિરૂપ શબ્દધ થત નથી; પણ “સાન ઘાલન”=“જે શ્રાપ શુત્તિ સાર તથા શાળા ૪ વર્ત ” એમ નિષેધરૂપ શબ્દધ છે.
શું શંકરાચાર્ય આપણને અજ્ઞ જાણું નાક દબાવ્યા કરવાનું કહે છે? એમ હેય તે આપણે અજ્ઞાનમાંથી કદી પણ ઉધાર ન થાય. એ તે આપણે ઉદ્ધાર ઈચ્છે છે, અને તેથી અજ્ઞો જે ક્રિયાઓ કરતા હોય તે છેડી જ્ઞાનને અનુકૂલ થાય એવાં સાધને લેવાનું ઉપદેશે છે. એ સાધને ક્યાં તે પોતે શારીરક ભાષ્ય”ના આરંભમાં અને અનેક બીજે સ્થળે બતાવ્યાં છે એ સર્વ સાધના–નિત્યાનિત્યવસ્તુવિવેકાદિક એવાં છે કે જેમાં બ્રહ્મજ્ઞાનને અનુકૂલ થવાનું સામર્થ્ય છે. એમાં હઠગને કઈ પણ સ્થળે વિધિ નથી. એ સાધનના આપણે અધિકારી નથી એમ તમે કહેશો? એ સાધનમાં એવું કર્યું છે કે જે આચરવાને આપણે થોડે ઘણે પણ આરંભ ન કરી શકીએ? અને એ આરંભ કરવા માટે હઠગની શી આવશ્યકતા છે એ હું જોઈ શકો નથી. ચિત્તની એકાગ્રતા કરવી વગેરે બાબતો બેશક જરૂરની છે, પણ એને હઠાગમાં અન્તભવ કરવાની આવશ્યકતા નથી. અજ્ઞ”ને અધિકારિવિશેષ તરીકે મૂકવામાં આવે છે એ ભૂલ છે. અજ્ઞાવસ્થા તે હમેશાં ફેડવાની સ્થિતિ છે, અને તે ફેડવા માટે જે સાધન અનુકૂલ થાય તે અને તે જ આચરવા અજ્ઞને અધિકાર છે—તાત્પર્ય કે અજ્ઞને જ્ઞાન તરફ પ્રયાણ કરવાને અધિકાર છે, અને અજ્ઞાનને અધિકાર નથી.
આ અજ્ઞાન હઠાગથી ન ફેલાય ? શંકરાચાર્યના સિદ્ધાન્તમાં વિવેકાદિકને જ જ્ઞાનનાં સાધન માન્યાં છે એ જોતાં એમના સિદ્ધાન્ત પ્રમાણે તે તે ન જ કેડાય.
| (૨) હવે રા. વૈ–“gfમ આદિ છેવટના શ્લોકમાંથી ત્રણ પંકિત ટાંકી છે તેમાં ચોથી ટાંકવી મૂકી દીધી છે તે ઊમેરી લઈ ચારે પંક્તિને નીચે અર્થ કરી બતાવું છું
" एभिरंगैः समायुक्तो राजयोग उदाहृतः। किंचित् पक्ककषायाणां हठयोगेन संयुतः ॥ परिपक्कं मनो येषां केवलोऽयं च सिद्धिदः।
गुरुदैवतभक्तानां सर्वेषां सुलभो जवात् ॥" એમ બે ક છે. તેમાં પહેલી પંક્તિમાં આખા પ્રકરણના વિષયની