________________
દિવ્યપ્રભાત
-
-
-
-
-
-
-
-
-
તથાપિ ઊંડી કઈ શાનિત ધારી, જે ! આમ આ ઝળહળે શું અગાધ ભારી ! એ તિના પૂર અગાધ માહિ અનંત બ્રહ્માંડ ડૂબ્યાં જ કાંઈ; ડૂખ્યા બધા દિવ્ય ગણે તરત, ડૂબી વળી અમીતણું નદ વેગવંત. પ્રચંડ એ જયતિ અખંડ વહેતે વિશાળ આ વિશ્વવિલેપ તે; ના તિથી ભિન્ન દાસે જ કાઈ
આ પેરજે! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહિ. જાગીને જોઉ તે જગત દીસે નહી” એ નરસિહ મહેતાનું વચન પણ આ અનુભવચિત્રની જ પ્રથમ રેખા જેવું છે. “પરાવરપરા મજયંત” એ જ્ઞાન આત્મામાં જેમ આંધક અધિક પ્રવેશ કરતુ આવે છે તેમ આત્મા એ જ્ઞાન રૂપ થતું જાય છે. અને ક્રમે કરીને એ જ્ઞાન અજ્ઞાનનું બાધક છે એ વૃત્તિને પણ વિલય થઈ જઈ, અને જ્ઞાન જ સ્વયે એકલું પ્રકાશે છે. પછી “ના તિથી ભિન્ન દીસે જ કાંઈ !” “ અમૃત पुरस्तात् ब्रह्म पश्चात् ब्रह्म दक्षिणतयोत्तरेण । अधश्चोय च પ્રવૃર્ત ત્રઢ વિશ્વમરં રિમા” એ અનુભવ દઢ થતાં “ઊંઘ”નો અવકાશ રહેતું નથી. જે “તિરૂપ થઈ સર્વત્ર “જ્યોતિ” નિહાળે છે, અને “તમે રૂપ જગતને જેણે “અસત’ કરી ફેકી દીધુ છે, તેને એ જગત ક્યાંથી “દીસે”? કદાચિત “દીસે” તે પણ ભૂતકાળમાં વિલીન મૂર્તિ રૂપે જ, એટલે એથી એને હાનિ પણ શી જ્ઞાનીને મન જગત ઊંઘમાં ભાસતા “અટપટા ભાગ” ની જાળ છે, અને જરા આગળ જતાં એને સમગ્ર વિશ્વમાં પરમ-આત્મ-સ્વરૂપને જ લાભ દેખાય છે, એટલે એને ભાગ એવી વસ્તુ જ રહેતી નથી. જ્યાં સુધી આ ભેગ છે, ત્યાંસુધી પણ એને નિશ્ચય છે કે એ ભેગ “અટપટા છે, અથાત અનિર્વાચ્ય છે, સમજવા દુર્ઘટ છે, અને આત્માને વિષયલાલસામાં દેરી સ્વરૂપહાનિ કરાવે છે. આ રીતે
જાગીને જોઉં તે જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ગ ભાસે એ ઉક્તિનું તાત્પર્ય છે.
ભાયાવાદ ઉપર આખા વેદાન્તની રચના છે, અને એ વાદ ઉપર જ એના પ્રતિપક્ષીઓને સવિશેષ આક્ષેપ છે, માટે એ વાદની પ્રતિપાદક આ