________________
અે હારી ’
૩૦૦
ન જોવું—એનું જ નામ અવિદ્યા છે, એટલે કે એ ત્રણ અક્ષરના શબ્દવડે જીવ અને જગતના વાસ્તવિક અસ્તિત્વના નિષેધ કરવા એ શિવાય ખીજાં તાત્પર્ય નથી. અવિદ્યા કાઈ એવી શક્તિ નથી કે જેણે અત્યાર સુધી જગત્ નહેાતું તેને અત્યારે ઉપજાવ્યું હાય, અને જેના નાશદ્વારા હવે પછી જગતને નાશ કરવાના હોય. જે અર્થમાં એ અત્યારે છે એ અર્થમાં એ પૂર્વે પણ હતું અને ભવિષ્યમાં પણ હશે જ; અને જે અર્થમાં એ પૂર્વે નહોતું અને ભવિષ્યમાં નહિ હોય એ અર્થમાં એ અત્યારે પણ નથી. માટે ગૌડપાદકારિકામાં કહેલું છે કે “બ્રાદ્દાવતે ય ચન્નાસ્તિ વર્તમાનેઽપિ તન્નથા;” એને એના જ અનુવાદ કરી કવિ કહે છેઃ
CAL F
66
“ દોરી વાળુ નની ન વનારૂં.
એ હૈારી” અવિદ્યાના વિલાસ—કાંઈ બન્યા નથી અને બનાવાયા નથી. ‘અવિદ્યા’ એ તેા નામ માત્ર છે, જગત માત્ર ભાસે છે; પણ ભાસે છે એમ કહેવામાં જ, ચિત્ (ભાસ ) અને છત ( છે)ની સાથે એની એકતાનું પ્રતિપાદન થઈ જાય છે; કારણ કે સપ્તિ અને માતિ——àાવું અને ભાસવું—એ બ્રહ્મનું જ સ્વરૂપ છે.
Vom wh
“ હારી ’
(રાજાજી, તાજ ફીવરન્ટ્રી)
शाम कैसी खेलत होरी, अचरज खूब बनोरी, कोई जन भेद लहोरी शाम कैसी०
(ૐ)
तन रंगभूमि बनी अति सुंदर, बालन बाग लगोरी, नाडी अनेक गली जहां शोभत, खेले तहां सांवरोरी; संग वृषभान किशोरी. शाम कैसी०
पांच सखी मिल पांच रंग भर देत बहोर बहोरी, राधिका लेकर डारे शाम पर, सब तन दीन भिगोरी; शाममन मोद भयोरी. शाम कैसी०