________________
વેદ, વેદાર્થ અને વેદના દે
'
૩૨૯
વેદ, વેદાર્થ અને વેદના દે
વઃ જે વિઃ ધાતુ ઉપરથી થએલો શબ્દ છે એ મૂળ જ્ઞાનવાચક છે, શબ્દવાચક નથીઃ અથત એને અર્થ જ્ઞાન થાય છે, અમુક શબ્દાનુપૂર્વી એ થતો નથી. અમુક શબ્દાનુપૂર્વીને એ વાચક થયો તે ક્યારે કે જ્યારે કાલક્રમમાં આપણે એનાથી એટલા દૂર પડી ગયા કે સર્વે જ્ઞાનના ભંડાર તરીકે અને તેથી ઈશ્વરના શબ્દ તરીકે આપણે એને પૂજવા લાગ્યા. આ પૂજા સ્વાભાવિક છે. આર્યપ્રજાનું બલ્ક મનુષ્યજાતિનું એ સર્વથી પ્રાચીન પુસ્તક છે, અને હિન્દુસ્થાનના ધાર્મિક ઈતિહાસનાં સર્વ બીજ એમાં ભરેલાં છે. આગળ જતાં એને માટે “તિ શબ્દ યોજાય તે એમ સૂચવવા કે ઋષિઓએ આ જ્ઞાન પિતાની બુદ્ધિમાંથી ઊપજાવેલું નથી પણ સાક્ષાત પરમાત્મા પાસેથી સાંભળ્યું છે. પરંતુ પરમાત્મા મનુષ્યની સામા, હારી સામે તમે ઊભા છે અને મને કાંઈક કહે છે તેમ, સામા ઊભા રહીને કહેતા નથી. પરમાત્મા તે આ વિશ્વના અને આપણું અન્તર્યામી છે, અને તેથી એ જે કાંઈ બોલે છે, આપણને સંભળાવે છે તે અન્તમાં રહીને; સામા એક મનુષ્યવત ઊભા રહીને નહિ. આથી ભેગાભેગું એ પણ સ્પષ્ટ છે કે અન્તને ધ્વનિ એ કઈ સંસ્કૃત છંદ અરબી ઇત્યાદિ ભાષામાં થતો નથીઃ એ ભાષા તે એ ધ્વનિ ઝીલવાનું ખોખું છે. આ વાત જે વિચાર અને ઉપપત્તિથી સિદ્ધ છે, એને આર્યભાષાના ઈતિહાસથી પણ ટેકે મળે છે. વિ૬ ધાતુ, જે ઉપરથી વેર શબ્દ થયો છે, એ લૅટિનને videre–to see ધાતુ છે, અને અંગ્રેજી “Idea” પણ એ જ લૅટિન videre ધાતુ ઉપરથી નીકળે છે, એટલે આપણે વેદ શબ્દને માટે યથાર્થ અંગ્રેજી શબ્દ શોધીએ તે તે vision=દર્શન, Ideasધ્યાન, ધ્યેય એ જ જડે છે. અને તેમ જ, જે મહાપુરુષોને એ મહાન દર્શન થયું હતું તેમને આપણે રષિ–દ્રષ્ટા કહીએ છીએ એ પણ એગ્ય છે.
જ્યારે આ “સાક્ષાત કૃતધર્મા” દ્રષ્ટાઓને યુગ વ્યતીત થઈ ગયો, ત્યારે પાછળના પુરુષોએ એમનાં વાકયેનું પ્રેમ અને આદરથી સ્મરણ કરી જે 2 કાળે કાળે રચ્યા એ “સ્કૃતિ' કહેવાયા. પણ તેમાં કેટલાક જને તે નિત્ય વેદના મુખપાઠમા એવા મુગ્ધ બની ગયા કે તેઓ શબ્દના
મનુષ્યના કવિ એ આઈ લવીવારસથી પણ