________________
A
-
ન
-
--
-
-
-
પરિણામ અને વિવર્ત
૩૬ અર્થ–પૂર્વપક્ષ થાય કે—–અમે અનેકત્વવ્યવહાર સિદ્ધ કરવા માટે અનેકત્વને તાત્ત્વિક માનીએ છીએ એમ નથી, પણ અનેકત્વ તાવિક છે એમ મૃદાદિનાં દષ્ટાન્ત આપનારી કૃતિથી પણ સિદ્ધ છે. આ પૂર્વપક્ષને ઉત્તર કે “ના.” મૃદાદિનાં દષ્ટાન્ત ઉપરથી જેમ તેમ કરી પરિણામની કલ્પના થાય, પણ તેમ પણ થઈ શકતું નથી, કારણ કે મૃત્તિકા એ જ સત્ય છે. એમ કારણમાત્રના જ સત્યત્વનું અવધારણ કર્યું છે, અને કાર્યનું મિથ્યાત્વ બતાવ્યું છે.
ધ્યાનમાં લેવાનું કે –મૃદાદિષ્ટાન્ત સામાન્યતઃ પૂર્વપક્ષનાં દૃષ્ટાન્ત માન્યાં નથી, પણ કાર્યના તાત્ત્વિક–અંશમાં જ એ પૂર્વપક્ષમાં પડે છે. અર્થાત અત્રે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ કાર્યના તાત્ત્વિકત્વ અને મિથ્યાત્વ પર છે. કાયને સામાન્ય નિષેધ કઈ પણ કરતું નથીઃ એક કહે છે એ તાત્ત્વિક છે, અને બીજા કહે છે કે એ મિથ્યા છે. તાત્પર્યમાં બંને નિષેધ માત્રમાં પર્યવસાયી થઈ રહે છે, તથાપિ કાર્યને સ્વીકારી એને “મિથ્યા” કહેવાની પરિભાષા શાંકરદાન્ત બહારની નથી, એ જોવાનું છે. ३ यद्यपि श्रुतिशतादैकान्तिकाद्वैतप्रतिपादनपरात् परिणामो
भामती पृ० ३६९ ભામતી”ને એ વાક્ય ઉપર “કલ્પતર” નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે –
" तस्मादविकृतं ब्रह्मेति भाष्यं तदस्तीति तत्त्वतः इति च पदाध्याहारेण व्याचष्टे तस्मादिति इतरथा हि मायामयविकारનિષેધે રસ થાત.....”
कल्पतरू તત્ત્વતઃ બ્રહ્મ અવિકૃત છે. “તત્વતઃ' એમ ઉમેરવાનું કારણ કે માયામય (અર્થાત મિથ્યા) વિકારને નિષેધ કરે તો જગત-સર્ગ જ ન બને.” “બ્રહ્મ અવિકૃત છે,” એ વાક્યમાં જ “તત્ત્વતઃ' શબ્દ ઉમેર્યો છે, એથી એ પણ સ્પષ્ટ છે કે મિથ્યા વિકૃતત્વ બ્રહ્મનું જ અત્રે કબૂલ કરવામાં આવ્યું છે. અને એ જ બતાવવાને કલ્પતરુકારને પણ અત્રે યત્ન છે. એટલે
માયામય વિકાર" એ શબ્દને “ભાયાના જ પરિણામભૂત વિકાર” એમ અર્થ સંભવતે નથી વળી આ સ્થળે “જગતસર્ગ” કલ્પતકારને માયાને અભિપ્રેત નથી પણ બ્રહ્મને અભિપ્રેત છે, એ કલ્પતરુકારના “માયામિ ફાઇટ જરા ” ઇત્યાદિ પછીના શબ્દોથી સ્પષ્ટ છે. .
જ આ આખા પ્રશ્નની “ગાત્મક પરિણામત” એ સૂત્ર નીચે ૪૭
-