________________
કેનેપનિષદ્
૩૬૭
અભિસંધિ એવા છે કે તે સાક્ષાત્કાર નવાં કર્મ આંધી આસક્તિથી પુણ્યા– ચરણ કર્યે થતા નથી. પાપ પુણ્ય બંને શાસ્ત્રિય દૃષ્ટિથી જોતાં વ્યાવહારિક તથા મિથ્યા પદાર્થ સિદ્ધ થયા છે. જીવનું મુક્તત્વ સ્વતઃસિહ છતાં પાપના આવરણથી તે અનુભવાતું નથી, માટે તે આવરણ દૂર કરવું એટલા જ પુરુષાર્થ છે, અને તે જ્ઞાનસાધ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં } અર્જુન પ્રતિ કહે છે કે “ બ્રહ્મને પાપ પુણ્ય સાથે કાઈ પણ પ્રકારના સંબંધ નથી. માત્ર અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ ગયું છે તેથી જ પ્રાણી માત્રને એવા મેહ થાય છે. ’’* ટૂંકામાં, ભક્તિ એ જ ધર્મ એમ માની ભક્તિમાં પણ બ્રહ્મની નિરાકારતા કલ્પવાના પ્રયત્ન કરનાર, તથા વસ્તુતઃ ભિન્ન ઈશ્વર મનુષ્ય હૃદયમાં “ અન્તર્રીપ ” રૂપે રહી પાપ પુણ્યની વ્યવસ્થા કરે છે એમ માનનારા, પ્રાચીન તેમ જ અ†ચીન પદાર્થતત્ત્વવિજ્ઞાનથી સાશે વિમુખ છે—આ વાત નિઃસંદેહ સ્થિર થઈ રહે છે.
[ સુદર્શન ફેબ્રુઆરી ૧૮૯૨ ]
I
3
* " नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः
33
મ ી.