________________
પરિણામ અને વિવર્ત
૩૭૩
શ્રુતિના અર્થ થાય છે એ ત્યજવાના નથી. કારણ કે બંને (સવિકારત્વ અને નિર્વિકારત્વ-પ્રતિપાદક) શ્રુતિના તાપને વળગી રહી વિકારને મિથ્યા ગણીને સમાધાન થઈ શકે છે. ખીજાં શ્રુતિમાં વિકારીત્વ અને નિર્વિકારત્વ બંનેનું પ્રતિપાદન થાય છે, એ બંનેના વિરાધને પરિહાર યુતિને અનુસરીને થઈ શકે છે, તેા પછી શ્રુતિનુ અસ્વારસ્ય પેદા કરે એવું કાંઈક સ્વયં કલ્પી લેવું ન જોઈ એ.-વાવાર.નં વિઝારો નામથેય મૂત્તિયેય સત્યમ્'—યાદિ શ્રુતિ વિકારનું મિથ્યાત્વ પ્રતિપાદન કરે છેઃ એ જ પ્રમાણે પુરાણવાક્ય પણ છે.....માટે વિકાર મિથ્યા હેાવાથી સ્વાભાવિક નિર્વિકારતાને ખાધ આવતા નથી—આ જ પરિહાર શ્રુતિસ્મૃતિને અનુસરનારાઓએ સ્વીકારવા જોઈ એ.
,,
" व्यवस्थितेऽस्मिन् परिणामवादे स्वयं समायाति विवर्तवादः (સર્વજ્ઞમુનિ, સ, શા)
99
અઃ—પરિણામવાદ સ્થાપિત થયા એટલે એમાંથી વિવર્તવાદ સ્વયં નીકળી આવે છે.
તાત્પર્ય કે—પરિણામવાદ શાંકરવૈદ્યાન્તને અનિષ્ટ નથી. માત્ર એને logical—સયુતિઃ—કરવાથી એમાંથી વિવર્તવાદ સ્વયં નીકળી આવે છે, આ રીતેઃ—નિર્વિકાર બ્રહ્મમાં પરિણામ શી રીતે ટે? માટે પરિણામ મિથ્યા છે. મિથ્યા છે એટલે નિર્વિકારત્વને ખાધ આવતો નથી.
વ્યવસ્થિત' શબ્દના અર્થમાં કાંઈ પણ સંદેહ જેવુ રહેતુ હેાય તે। એ કલ્પતરુ પરિમલકારના ‘પ્રત્તિ છેતેઽમિન વૃગિામવારે સ્વયં સમાયાતિ વિવર્તવાલઃ એ પાઠથી નીકળી જશે. ‘પ્રતિષ્ટિત' એટલે ઠરેલા, જામેલે.
६ " न केवलश्रोताद्वय प्रत्यासत्त्या परिणामवादाभ्युपगमः किंतु तेन विना शिष्यं प्रति शुद्धाद्वयोपपादनासंभवादपि सोऽभ्युपेत. ।
ननु मुमुक्षोः परिणामादिधियं विना शुद्धब्रह्मसाक्षात्कारः कथं न भवेत् न हि विरुद्धयोर्हेतुहेतुमद्भावोऽस्तीत्याशङ्कयाह । प्रथमसृष्टयादिवाक्यसमन्वयालोचनेन ब्रह्मैव प्रपञ्चोपादानं મૂવિ ઘટચૈત્યવાતિ ........... 1 अथ तदनन्तरमारम्भणाधिकरणन्यायेन निषेधवाक्यतात्पर्यालोचनेन सृष्टिवाक्यार्थो विवर्त इत्यवगच्छति पूर्वबुद्धि विना ब्रह्मणि प्रपञ्चस्य विवर्तत्वनिश्चयासम्भवात् । यत्र यदवगतं तत्रैव तन्निषेधे तस्य मिथ्यात्वनिवयेन तस्य विवर्तत्वं निश्चीयेतेति ब्रह्मणि प्रपञ्चासञ्जकपरिणामधीरपेक्षितैय.
.................
अतः परिणामादिधियोऽप्यस्ति साक्षात्कार उपयोग इत्यर्थः ॥