________________
૩૫૦
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
વિશુદ્ધિ પ્રાપ્ત થતાં, બ્રહ્મદર્શન અને બ્રહ્મદર્શનના નિરતિશય આનંદ સહેજ છે, (૪) આપણે તા હવે સાધનના સેવન વિના જ માત્ર વેદાન્તપ્રક્રિયાના ગ્રન્થા વાંચીને જ પરમાત્માને પ્હોંચી જવાની આશા રાખીએ છીએ ! અરે ! આપણા જેવાને પણ અત્યારે જ પરમાનંદની પ્રાપ્તિ થઈ જાય એમ હાય તા પછી વેદાન્ત માટે શે। વિચાર માંધવા ? મ્હને તે એવા તત્ત્વદર્શનની મહત્તા વિષે તેમ જ યથાર્થતા વિષે બહુ શકા રહે. રાત્રિએ અપરિમિત ગગનમ ડળી ઉપર દૃષ્ટિ નાંખા, અને કાઈકવાર ક્ષણભર શાન્તિથી ધ્યાનયાગ કરી તમારા હૃદયમાં કેવા કેવા મહાન પદાર્થીનું અસ્તિત્વ અનુભવાય છે એ વિચારમાં લે, અને પછી કહેા કે એ સર્વના ખુલાસા તમે આ તે આ જન્મમાં કરી નાંખવાને સમર્થ છે? એમ હાત તા શ્રીકૃષ્ણ આ વિષયને બહુ જ ગાંભીર્ય અર્પી,—
1
'यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः । '
( યત્ન કર્યો છતાં સિહોમાંથી પણ મને તત્ત્વતઃ કોઈક જ જાણે છે.)
*
×
X
*
*
बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते '
વ્યૂહુ બહુ જન્માને અંતે જ્ઞાનવાન મને પામે છે.
"
X
×
*
*
એમ કહેત જ નહિ. ત્યારે ખરી વાત તો એ છે કે પરમાત્મપ્રાપ્તિ માટે શાસ્ત્ર બતાવેલા યમનિયમશમદમાદિ ષસૈંપત્તિ વગેરે સાધનના અભ્યાસ અવશ્ય કરવા જોઇએ, જીવા બૃહદારણ્યક શ્રુતિમાં સાધનના નિર્દેશઃ—
×
s
" तस्मादेवंविच्छान्ता दान्त उपरतस्तितिक्षुः समाहितो भूत्वाऽऽSत्मान्येवाऽऽत्मानं पश्यति सर्वमात्मानं पश्यति नैनं पाप्मा तरति सर्व पाप्मानं तरति नैनं पाप्मा तपति सर्व पाप्मानं तपति विपापो વિજ્ઞોઽિિવજિલ્લો માન્નો મતિ” (=માટે જે શ્રમ ક્રમ ઉપરિત તિતિક્ષા અને સમાધાન પ્રાપ્ત કરી એમ જાણે છે, તે આત્મામાં આત્મા– પરમાત્માજીએ છે, અને સર્વને આત્મ-( સ્વસ્વરૂપભૂત પરમાત્મ—)-રૂપ જુએ છે. એને પાપ જીતતું નથી એ સર્વે પાપને જીતે છે, એને પાપ બાળતું નથી, એ સર્વાં પાપને ખાળે છે. પાપ, રજ, અને શકાથી મુક્ત થઈ એ ખરા બ્રાહ્મણ થાય છે. ” ) વળી ખીજી શ્રુતિમાં યુરિકય ” એટલે
66
..