________________
૩૧૪
વામનાવતાર
માંથી ધર્મના પ્રાદુર્ભાવ છે. કેટલાક પિતૃપૂજાને ધર્મનું આદિસ્વરૂપ માને છે. તા કેટલાક વારાપણુરૂપી–સર્વત્ર પેાતાનું પ્રતિબિંબ જોવાના મનુષ્યમુદ્ધિના એક સ્વાભાવિક વલણુમાંથી જગતના પદાર્થોમાં મનુષ્યને શ્વરભાવના થઈ આવી, અને એ રીતે અનેકદેવવાદ પ્રથમ ઉત્પન્ન થયા એમ કહે છે. આવા આવા અનેક તર્કો (જે સુપ્રસિદ્ધ છતાં, મનુષ્યમુદ્દિને અનીશ્વરવાદ કેટલા જોરથી વમળમાં નાંખીને મથે છે, અને કેવા તરેહતરેહવાર વિચારા ઝાડે છે એનું પૂરતું ભાન કરાવવા માટે અન્ને એકઠા કરેલા છે—એવા અનેક તર્કો ) કરી તે ભય આશ્ચર્ય કલ્પના કે સ્વમાદિકની ભ્રાન્તિને સમગ્ર ધર્મભાવનાનું નિદાન માને છે. પણ વસ્તુતઃ આ સર્વ તાઁ અપ્રતિતિ છે, કૃત્રિમ છે, સહસા એકાદ સામાન્ય નિયમ ઘડી કાઢવાના પ્રયત્નમાંથી જ ઉપજી આવ્યા છે, અને ઇતિહાસમાં પ્રત્યક્ષ થતા મનુષ્યસ્વભાવ જ એમને અસિદ્ધ ઠરાવવા માટે મસ છે. “ દ્રૌપદીનાં ચીર ” જેવા ધર્મભાવનાના દિવ્યપટા કુતર્કરૂપી દુઃશાસનને હાથે જેમ જેમ ઉતારવામાં આવે છે તેમ તેમ પ્રતિયને પરમાત્માની ચાજનાથકી નવા પેટા પૂરાતા જાય છે, અને કેટલીકવાર તેા એ પટે। એવી અનુપમ સુન્દરતા અને ભવ્યતાના તેજમાં પ્રકાશે છે કે દુષ્ટમાં દુષ્ટ અને નાસ્તિકમાં નાસ્તિક હૃદય પણ એ તરફ દૃષ્ટિ નાંખતાં, ક્ષણવાર એની અદ્ભુતતાના ચમત્કારથી વિસ્મિત થઈ સ્તબ્ધ અને છે.
ભેાજાની વીરવાણીમાં—
“ પ્રથમ સતયુગમાં પ્રહલાદને પીયેિ, ભીડિયા થંભ તે લેાહ તાતા;
( તાયે ) ધીર નવ ડિકયા, ભયથી નવ ભકિયા, કિયા શેષ શૈલેાય જાતે. ! ! ! -
હવે કહા કે જે વૃત્તિમાં આવું અદ્ભુત બળ પ્રેરવાની શક્તિ છે, તે ધ્રુવળ, ‘ સેાસાઇટી’ ( જનમડળ ) ને નિયત્રણમાં રાખવા માટે ઊભી કરેલી યુક્તિ જ ? સ્વપ્ન, પ્રતિબિંબ આદિના દર્શનમાંથી નીપજેલી એક મ્હોટી ભૂલ જ ? કે હિન્દુસ્થાનને ડૂમાવનારી એક ભ્રાન્તિ જ ? પણ એમ માનવું અશક્ય છે.
ત્યારે ધર્મનું નિદાન શું ? મનુષ્યની ધાર્મિક વૃત્તિ. આથી ખુલાસે શા થયા? ધર્મ કયાંથી આવ્યા તે ધર્મમાંથી, એમ કહેવા સમાન આ ઉત્તર છે. એથી ધર્મના નિદાન ઉપર કાંઈ જ અજવાળુ' પડયું નહિ'—એમ