________________
૨૯૨
હારી
૧૧
“ હારી”
૧.
રા—( જાળી—તારીપચંદ્દી )
कृष्ण कैसी होरी मचाई, अचरज लखियो न जाई; असत सत कर दिखलाई, रे कृष्ण कैसी० (टेक) एक समय श्रीकृष्णदेवके, होरी खेलन मन आई, एकसें होरी मचै नहि कबहुँ, यातें करूं बहुताई;
यहि प्रभुने ठहराई, रे कृष्ण कैसी० पांच भूतकी धातु मिलाकर, अंड पचकारी बनाई, चौद भुवन रंग भीतर भरकर, नाना रूप धराई; प्रकट भये कृष्ण कन्हाई, रे कृष्ण कैसी०
ર
पांच विषयको गुलाल बनाकर, बीच ब्रह्मांड उडाई, जिस जिस नेंन गुलाल पडी वह, सुधबुध सब विसराई; नहि झत अपनाई, रे कृष्ण कैसी०
३
वेद - अंत अंजनकी सिलाका, जिसने नेंनमें पाई, ब्रह्मानंद तिसका तम नाइयो, सूझ पडी अपनाई; होरी कछु बनी न बनाई, रे कृष्ण कैसी० (અધ્યાત્મણજનમાલા)
( મનન )
યુરાપમાં સેાળમી સદ્દીના આર્ભમાં શરૂ થએલી અને દિન પરદિન વધતી જતી જડ પ્રકૃતિના અચળ નિયમેાની શેાધેાથી મુગ્ધ બની અરાઢમી સીનું યુરાપ પ્રકૃતિમાં પરમાત્માને જોઈ શક્યું નહિ; તેથી તે સમયના યુરેાપની ઉન્મત્ત મનુષ્યષુદ્ધિએ કાં તે પરમાત્માના સર્વથા નિષેધ કર્યો; અથવા તા, એક વખત એનાથી શક્તિ પામેલી પ્રકૃતિ ત્યાર બાદ હમેશાં સ્વતન્ત્ર નિયમેાથી પ્રવા કરે છે . અને પરમાત્મા તેા કાણુ જાણે ક્યાં યાગનિદ્રામાં પડ્યો હશે એવી અર્ધનાસ્તિકતાથી ભરેલા દ્વૈતવાદ સ્વીકાર્યાં. આપણે ત્યાં નૈયાયિક દ્વૈતવાદીઓ પરમાત્માને આ કરતાં વધારે નિકટ સમજતા હતા. તથાપિ તેઓ પણ ધરાના નિર્માતા' અને ‘ત્રિભુવન-વિધાતા’ના પેાતાના ♦ કાર્ય સાથેના સંબંધ એક સરખા જ કલ્પતા. જે પરમાત્માને એક કુંભકારવત્ ખુદ્દાર ત્શો ત્રિલેાકીને પોતાની ઇચ્છાશક્તિ વડે કાલમહાચક્ર ઉપર