________________
દેવાસુર-સંગ્રામ”
૧૦. ૭
બાણની સજા કરી તેણે સામે આવ્યા હરિ, રક્ત ધૂઈ રેખુંનું દાન દીધું. સમન ને મેજન બે સંતના એલિગુ, મોટી દશામાં જેણે મન ગાળ્યાં; અપત્ત આવી ઘણું તે સમે આવી બણું, શીશ અર્પણ કરી સત્ય પાળ્યાં.
ભ. ૮ શેઠ સગાળને બાળ વૈધાવિયું, ધણું પધાયી જ એ ધર્મ જેવા; નરને નારી ભળી ખાંડવા બેઠાં વળી, કે, સત્યવાદી બેસે કેમ રવા.
ભ૦ ૯ ચોરાસી મતમાં સત્ય એમ પાળવું, તે ચાર જુગમાં તેને કેણુ લોપે; ભેજલ ભક્તિનું રૂપ બહુ ભાતનું, આ લોક પરલોકમાં એ જ એપે.
ભ૦ ૧૦
ભેજે જે વીર પુરુષો રુધિરની તૃણથી નહિ પણ સ્વદેશ ખાતર રણયજ્ઞમાં પ્રાણ હોમે છે તેઓને ધન્યવાદ હે' એમની ઉજ્જવલ કીર્તિ જગતને પાવન કરનારી છે, સ્વાર્થત્યાગને ઉપદેશ આપી સર્વાત્મભાવ તરફ દોરનારી છે. તથાપિ એમના પવિત્ર યશને જરા પણ ન્યૂન દર્શાવ્યા વિના, આપણે કહી શકીશું કે આ પૂલ રણસંગ્રામ કરતાં અનેક ઘણે વિકટ એવો સૂક્ષ્મ રણસંગ્રામ મનુષ્યહૃદયમાં વારંવાર ચાલ્યા કરે છે, અને તે હેલાઈથી દષ્ટિગેચર થતો નથી તેમાં એક કારણ એ છે કે, શ્રુતિ કહે છે તેમ આપણી ઇન્દ્રિયે પહેલેથી જ “પરાડુ”-મુખી નામ બહિર્મુખી બની રહી છે; અને અન્તર્મુખી વૃત્તિ કર્યા વિના આધ્યાત્મિક ઝઘડાઓ નજરે ન પડે એ સ્વાભાવિક છે. પણું આ ઉપરાન્ત, આમ થવાનું એક બીજું કારણ પણ વિચાર કરતાં સમજાય છે. અનેક પૂર્વ જન્મની આસુરી સંપતે આપણું આત્મા ઉપર પોતાનું સામ્રાજ્ય એવું તો જમ્બર સ્થાપી દીધું છે કે જે કે વાસ્તવિક રીતે એ–આત્મા–પિતે જ ગાદીને ધણી છે છતાં એ વાત ભૂલી જઈ એ આસુરી સંપતને વશ થઈ રહેવામાં જ પિતાની કૃતકૃત્યતા સમજે છે ! + " पराश्चि खानि व्यतृणत्स्वयंभूः" उपनिषद्
-
-
-
-
-
- -
-
-
- -