________________
ચાર ગુરુઓ
૨૭૩
આનન્દની પરિસમાપ્તિ છે. કૃતિ કહે છે કે ઉત્તમોત્તમ મનુષ્યલોકના આનન્દ કરતાં તેમણે આનન્દ પિતૃલોકને છે; એ કરતાં તેમણે ગંધર્વ લોકને, એ કરતાં સગણે કર્મદેવને, એ કરતાં તેમણે આજનદેવને, એ કરતાં સગણે પ્રજાપતિલકને, અને એ કરતાં સેગણે બ્રહ્માને છે; અને એ જ, જેણે “ક્રિમીલે પુરત–આદિ શબ્દાર્થરાશિરૂપી તથા બાહ્ય અને આન્તર વિશ્વરૂપી મહાન વેદનું શ્રવણ કર્યું છે, તથા જે પાપરહિત થયો છે, અને જેને વિષયકામનાઓ હણતી નથી, તેને છે. આ આનન્દ પણ પરમાત્માના અનન્ત આનન્દને એક અંશ માત્ર છેઃ “પતન્ચવાનથાનિ તાનિ માત્રાપુનીવત્તિ”—આ આનન્દની જ એક માત્રા ઉપર અન્ય ભૂતો જીવે છે.
જ્ઞાની પુરુષે ચંડોળ પક્ષીવત જડ–પૃથ્વી ઉપરથી ઊંચે ચઢીને આપણું સર્વ વૃત્તિઓના પ્રકાશક અને પ્રેરક આ સચ્ચિદાનંદ પરમાત્મ
સવિતા”ના “વરેણ્ય"જ્ઞાનરૂપ તેજમાં ન્હાય છે, અને અયને સમતા” રૂપી આત્માગાનની સરિતા રેલાવે છે. આ સરિતા પરમાત્મ–સવિતાની ગાયત્રી–ગાન, સ્તવન છે, અને જગતના પવિત્રીકરણને મહામત્ર છે.
કપોતપક્ષી એ દઢ પ્રેમનું ઉપદેશક છે. મહમદ પયગમ્બરે એક કપાત પાળ્યું હતું, એ એને પ્રભુને સદેશ લાવી આપતું એમ જે કહેવાય છે એમાંથી ઊંડે વનિ એ નીકળે છે કે પ્રેમ એ મનુષ્યને પરમાત્મા સાથે જેડનાર પરમ સાધન છે. મનુષ્ય માત્ર, પ્રાણિમાત્ર, બલકે ભૂતમાત્ર-ઉપર પ્રેમ એ મનુષ્યાત્માને વિકસિત કરનાર, ઉચ્ચ કરનાર અને રસમય કરનાર પદાર્થ છે. પ્રેમ જગતના સર્વ દેવ કલહ પ્રપંચ આદિ ભાવને ફેડી
એ ભાવને પિતામાં–પ્રેમરૂપે–પરિણામ પમાડે છે, અને એ રીતે પિતાનું જે દિવ્ય પરમાત્મસ્વરૂપ તે સર્વત્ર પ્રકટાવે છે. તમારા શત્રુઓને ૧ જેઓ કમેં કરી દેવપદવીને પામ્યા છે. ૨ જેઓ મૂળથી જ દેવ છે. ૩ ઋગવેદની પ્રથમ ચા. ૪ ગાયત્રીમંત્રનું સ્મરણ કરે. ૫ વૃધાતુ ઉપરથી, પસન્દ કરવા ગ્ય, ઉત્તમ શ્રેય summum bonum ૨૫. ૬ “ામં ત્રH” “તમત્વે ચોમ ૩ 'ઇત્યાદિ ભગવદિતાનાં વાક જુઓ. ૭ આપણામાં જેમ ચક્રવાકના જોડાનું દષ્ટાન અપાય છે તેમ અંગ્રેજીમાં કતપક્ષીનું અપાય છે. ગુરુ દત્તાત્રેયે સાંસારિક પ્રેમપાશમાં મુગ્ધ જીવના દૃષ્ટાન્તરૂપે આ પક્ષી લીધુ છે. ૩૫