________________
'
ખાંડાની ધાર”
૨૭
મારગ ખરા છે ખાંડાની ધાર દીસે વાટ દાહ્યલી જી રે.”
'क्षुरस्य धारा निशिता दुरत्यया '
#1
उपनिषद्
“...strait is the gate, and narrow is the way which leadeth unto life, and few there be that find it.
38
—The Btble
અરે! પણ આવું બળ કેમ આવે? પાટૅ આર્થર લેવું છે એમ નિશ્ચય કરા એટલે જોઇતું ખળ એની મેળે આવશે. ‘ ભરીને માળવા લેવા ' હામે ઉપદેશ આપનારી કહેવત ખાયલાઓની છે. જેઓ પાર્ટ આર્થર લે છે, એ જીવીને નથી લેતા; મરીને જ લે છે. ‘ Into the Valley of Death rode the Six Hundred’—રશિયન સાથે ખેલેકલેવાની લઢાઈમાં સેંધોડેસ્વાર અંગ્રેજો હામીતાપે મૃત્યુની ખીણમાં પડયા । અને લેર્ડ રાખર્ટસે કંદહાર લીધુ તે વખતે ઇન્દ્રવીર નામના ગુરખા સિપાઈ એ દુશ્મનની અગ્નિ વર્ષાવી રહેલી તાપ ઉપર ધસી તાપને કબજે કરી ! એ પુરુષા’ • પુરુષા’ હતાઃ ઉદ્દેશ ઉપર દૃષ્ટિ ચોંટાડી હામી નજરે કામ કરનારાઓ હતા. કાલૌઈલ યેાગ્ય જ કહે છે કે “ Noking or man attempting anything considerable in this world need expect to achieve it except tacitly on those same terms, 'I will achieve it or die'."
પણ કિંચાઉ અને કંદહાર કરતાં પણ વધારે દારુણુ યુદ્ધના પ્રસંગ આપણા અન્તરમાં આવે છે, એમાં વધારે વિકટ યુદ્ધ કર્યું હશે એ વિષે તમને શકા રહે છે? શ’કા રહેતી હાય તા——થેાડાંક દૃષ્ટાંત વિચાર. રાવણ હજાર તાપથી પણ પાળેા હેઠે એવા હતા? છતાં કેવી અધમવૃત્તિ આગળ એ નમી પડયા ! યુધિષ્ઠિર રણમાંથી પાછું પગલું ભરે એવા હતા ? છતાં, એક વિષમ પ્રસંગે ‘ ના વા કુંજરા વા' એમ મેલાઈ ગયું ' એ વખતે એમના હૃદયમાં એવું પ્રચંડ યુદ્ધ થયું હતું કે જેની સરખામણીમાં માભારતના સાતે ાઠા રમત જેવા હતા.
જો પરમાત્મા મેળવવા હેાય તે એ મેળવવાને દૃઢ નિશ્ચય જોઈ એ. એ નિશ્ચય કાંઈ મગજના વિચાર માત્રથી ઉપજતા નથીઃ સમગ્ર આત્માએ ઉછળી ઊડવું જોઈએ; હનુમાનજી સૂર્ય તરફ ઊગ્યા હતા એટલા વેગે,