________________
૨૩૮
મુક્તિનાં સાધન છે તેમ.” ફરતે ફરતે બપોરના તાપથી તપેલે એ ગજ એક સરેવરમાં હાથણુઓ સહવર્તમાન ન્હાવા પડે. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ વર્ણન કર્યું છે તે પ્રમાણે, એ હાથી સુંઢવતી પાણી લઈ હાથણીઓ ઉપર વરસાવે છે, હાથણુઓને પાય છે પોતે પીએ છે, અને એમ સૌ આનન્દ કરતાં કાળ નિગમે છે, એટલામાં એક મહામઘરે આવી હાથીને પગ ઝાલ્યો! હાથી જોરાવર હતો–મઘરથી સહેજવારમાં ખેંચાઈ જાય એ ન હતો. ઉપરની ચીજમાં કહ્યું છે તેમ, “મન કૌર પ્રા” વચ્ચે એક “હજાર વર્ષ” એ જળમાં લઢાઈ ચાલી. લઢતાં લઢતાં, શુકદેવજી પરીક્ષિતને કહે છે કે, એ ગજનાં મન બળ અને ઓજસ” ક્ષીણ થઈ ગયાં, પણ એ ગ્રાહના મુખમાંથી છૂટવાની પિતાની શક્તિ ન જણાઈઆખરે વિચાર કરી “અન્તકાળે જીવ વિવશ થઈ પ્રભુને સ્મરે છે તેમ' એ હાથીએ પ્રભુને સ્મય–ઉડી લાગણીથી સ્મ–તેથી સ્મરતાં વાત જ હૃદયમાં પ્રભુની છબી ખડી થઈ ગઈ! ખડી થઈ ગઈ કે બીજું કાંઈ જ નહિ, માત્ર “નામ” =હું નમસ્કાર કરું છું એટલે જ ઉચ્ચારઃ “તમને” એટલું ઉચ્ચારવાને પણ અવકાશ નથી, જરૂર નથી. નમસ્કારપૂર્વક ગજેન્દ્ર કહે છે – rzમા]િ તાતુરંગના તઃ થિઃ ઇમતિ વતુના ग्राहेण पाशेन विधातुरावृतोऽप्यहं च तं यामि परं परायणम् ॥ यः कश्चनेशो वलिनोऽन्तकोरगात् प्रचण्डवेगादभिधावतोभृशम् । भीतं प्रपन्नं परिपाति यद्भयान्मृत्युः प्रधावत्यरणं तमीमहि ॥" | મારા બધુઓ મને આ સંકટમાંથી છોડાવી શકે એમ નથી તે બિચારી અબળા હાથણીઓ તે શું જ કરે? આ ગ્રાહરૂપી વિધાતાના પાશમાં પકડાએલો હું “પરાતું પર’ ટામાં વ્હોટું ‘અયન–શરણાગતિને થાન–પ્રભુ–તેને હું પારણે જઉ છુ. પ્રચંડ વેગવાન મૃત્યરૂપી બળવાન અજગર પૂઠે પડ્યો છે તેનાથી બહીને એ પ્રભુને શરણે જે જાય છે તેનું એ ચારે તરફથી રક્ષણ કરે છે. મૃત્યુ સુદ્ધાંત જેના ભયથી હાસે છે—એ પ્રભુને અમે શરણે જઈએ છીએ.”
આમ ધ્યાન, યાન પછી નમસ્કાર, અને નમસ્કાર પછી પ્રપતિવરણાગતિ.
પછી રાજેન્દ્ર પ્રભુને ધર્મ અને તત્વજ્ઞાનને ભસિદ્ધાનથી ભરપૂર નિ કરે છે –
ઘણા
ટામાં મ્હાયરૂપી બળવાન