________________
દિવ્યપ્રભાત
ર
ન
દિવ્યપ્રભાત જાગીને જોઉં તે જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રા પાસે. જા, ટેક, પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહિ રહ્યારે વળગી ફૂલને ફળ તે તે વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તેનહિરે અળગી જાવ વેદ તે એમ વદે, કૃતિ સ્મૃતિ સાખ્ય દે, કનક કુંડલ વિષે ભેદ ને, ઘાટ ઘડયા પછી નામ રૂપ જૂજવાં, અંત્યે તે હેમનું હેમ હૈયે. જા જીવને શીવ તે આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લેક કીધા, ભણે નરસૈયે તે જ તું તે જ તું, એને સમયથી કઈ સંત સીધ્યા જાવ
નરસિંહ મહેતા (વ્યાખ્યાન) ઉપરના કાવ્યનું નામ આપણે “દિવ્યપ્રભાત પાડીશું. કારણ એક તે, “દિવ્ય શબ્દની સાથે આપણા હદયમાં બહુ ઉન્નત અને પવિત્ર ભાવો જોડાએલા છે. ફિ ’ ધાતુને અર્થ પ્રકાશ થાય છે, અને જે કે હાલ આપણું નિવાર્ય હદયને આ શબ્દના અલૌકિક અને ગંભીર અર્થને સાક્ષાત્કાર થાડે છે, તે પણ આપણને હજી એટલું તો સ્મરણ રહ્યું છે કે આપણું પ્રાચીન ઋષિજને વિશ્વની ભૌતિક અને આધ્યાત્મિક પ્રકાશ-શક્તિઓને “રેવ' શબ્દમાં અપક્ષ અનુભવ કરતા. વળી પાશ્ચાત્ય પ્રજાઓની ભાષાના Deus-Zeus શબ્દો આ દેવ’ શબ્દની સાથે સબન્ધ ધરાવે છે, એટલે સમસ્ત મનુષ્યજાતિની દેવ–માં–અર્થાત પ્રકાશમય બ્રહ્મમાં–એકતા અનુભવવાને ઉપદેશ પણ આ શબ્દમાથી નીકળી શકે છે. બીજું“પ્રભાત” કહેવાનું કારણ કે આ કાવ્ય પ્રભાતિયું છે, પ્રભાત થતાં પ્રભાત સંબધે ગવાયું છે; અને વિશેષમાં, “મr' ધાતુ જ્ઞાન અને પ્રકાશ ઉભયાર્થક હેઈ “પ્રભાત” શબ્દ પ્રકૃષ્ટ ભાન–એટલે અત્યંત ઉન્નત અને અપક્ષ એવા અનુભવ–નું સૂચન કરે છે. જાગીને જોઉં તે જગત સે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે
સામાન્ય રીતે હદયને રાત્રિને સમય ભય, અજ્ઞાન, અને પાપનો છે; પ્રભાતને આનન્દ, જ્ઞાન, અને પવિત્રતાને છે. પ્રભાતમાં ઉઠી ભક્ત કવિ
શબ્દની આપણે “દિવ્ય
ભાજપ