________________
“શન પર મમ”
૧૮ ગને છે, તેવું એમનું જીવન પણ સાંખ્યયોગીનું છે. ગીતાના ધ્યાનને અંગે એના અનુસંધાનને એક એક છે એમાં ગીતાને “તારવર્ષિ” કહી છે, ત્યાં “અત” પદથી જીવ-શિવનું અદ્વૈત આદિ ગમે તે અદ્વૈત વિવક્ષિત હે, પણ સહુ અદ્વૈતમાં એક અદ્વૈત જે ગીતાના ઉપદેશનું કેન્દ્ર છે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અત–અર્થાત, પ્રવૃત્તિ એક પાસ અને નિવૃત્તિ બીજી પાસ એમ બે અલગ અલગ જીવન નહિ; અમુક વયમાં પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ એવો કાલિક ક્રમ પણ નહિ; પણ એનું અદ્વૈત અર્થાત, બંનેને એકરૂપે અનુભવવાં એ છે.
"कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥"
મ. જી. કૃષ્ણનું જીવન ખરેખર એવું હતું, અને એ જીવનને મહાન આદર્શ પરમાત્મા પિતે છેઃ
उत्तीदेयुरिमे लोका न कुया कर्म चेदहम् ॥ नानवाप्तवाप्तव्यं वर्ते एव च कर्मणि ॥ तस्य कारमपि मां विद्धयकर्तारमव्ययम् ॥
મ. જા. –ઈત્યાદિ ભગવદ્ગીતાનાં અનેક વાકયમાં સંસાર અને સંસારાતીત દશાની પરમાત્મામાં એકતા બતાવી છે. આ તો વેદાન્તની દષ્ટિએ વસ્તુ વિચારી, પરંતુ કેઈ પણ ઈશ્વરવાદ લોઃ સર્વેમાં એ જ વિરોધી તવનો સમન્વય કરવાનું પ્રાપ્ત થશે. ઈશ્વરે જગત સર્યું છે, અર્થાત એ કર્મ કરે છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે; તેમ એ નિત્ય શુદ્ધ હાઈ એ કર્મથી લિપ્ત
તે નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. અર્થાત, અશુદ્ધ જગતને ઉત્પન્ન કર્યા છતાં પરમાત્માની શુદ્ધિને બાધ આવતો નથી એમ હૈતી – અંતી સર્વ ઈશ્વરવાદીઓએ કહેવું પડે છે. આ “antinomy”+યાને વિરોધને જ લીલા” કહે, “માયા” કહે, “અવિવા” કહે, “અભુત શક્તિ” કહે, વા પ્રાણીઓના કર્મની સાપેક્ષતા” કપીને માર્ગ કાટવાને વન ४ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीभगवतीमष्टादशाध्यायिनीमम्ब वामनुसंदधामि भगवद्गीते भवपिणीम् ।। + કારના તત્વજ્ઞાનનો પ્રસિદ્ધ શબ્દ.