________________
વિવેક અને અભેદ
૧૨૯
જેમ યૂરોપના અર્વાચીન આદ્ય તત્ત્વચિન્તક ડૅકાર્ટ, તેમ ઇંગ્લ’ડને અાઁચીન આદ્ય તત્ત્વચિન્તક એકન. પરન્તુ બંનેના તત્ત્વચિન્તનના માર્ગ જુદા, જેમ ડેકČ શકા—નિષેધ—થી આરંભ કર્યાં, તેમ એકને પણ કર્યાં. પણ એકની શંકા આખા જગત્ પરત્વે હતી, ખીજાની જગતના તે તે પદાર્થો પરત્વે હતી; આથી એકને વધારે ચાસ કિલસુરીની જરૂર જણાઈ, ખીજાને સ્વતન્ત્ર ‘સાયન્સ' ની જરૂર જણાઈ. જેમ એકને સિદ્ધાન્ત આત્મ-અનાત્મવિવકમાં આવી ર્યાં, તેમ ખીજાએ શ્રદ્ધા અને તર્કના પ્રદેશ વચ્ચે વિવેક કરવા આગ્રહ કર્યો. પરન્તુ એ વિવેક એથી આગળ વધીને જગત આખાના અસ્તિત્વ અને સ્વરૂપના વિચાર પર્યન્ત પહેાંચ્યા નહિ. આથી આપણે જેને સંકુચિત અર્થમાં ‘તત્ત્વજ્ઞાની' યા ફિલસૂફ' કહીએ છીએ એમાં એકનની ગણના થતી નથી. તક શ્રદ્ધાની શૃંખલાથી વિમુક્ત થયા કે તુરત પ્રશ્ન ઊઠયા—આ જગત્ વસ્તુસત્ છે કે કેવલ બ્રાન્તિ છે? ૐકાર્ટને આ પ્રશ્ન થયા હતા અને એના ઉત્તરમાં એણે એમ ઠરાવ્યું હતું કે જગત્ કહેતાં ‘ અનાત્મા’—એ વસ્તુસત્ છે. ઇંગ્લંડમાં આ પ્રશ્નના ઉત્તર લાર્ક સૂક્ષ્મવિચારપૂર્વક આપવા યત્ન કર્યુંઃ એને જણાયું કે જગતના પદાર્થોમાં એ પ્રકારના ધર્મ છે—કેટલાક વસ્તુગત છે, હું હાઉં વા ન હેાઉ પણ એ તે પદાર્થમાં છે જ છે: જેમકે પરિમાણુ, આકૃતિ વગેરે; ખીજા
·
એકન
લોક
મ્હારા ઉપર આધાર રાખી રહ્યા છેઃ જેમકે રૂપ, ગન્ધુ વગેરે. એકને પ્રધાન યા વસ્તુગત ધર્મ કહીએ. આપણે જેને જગત્ યા વિષય કહીએ છીએ એ આ ધર્મોનું જ ખનેલું છે. આ ધર્માંની પાછળ ધર્મી હોવા જોઈએ. પણ આપણું જ્ઞાન તેા માત્ર ધર્મીને જ વિષય કરે છે, ધર્માં સદા સર્વદા અજ્ઞેય જ છે.
જે અજ્ઞેય જ છે એને‘ છે' એટલું પણ શું કરવા કહેવું ? ધર્મધર્મિરૂપ જગત પદાર્થમાંથી અધિષ્ઠાનભૂત ધર્મી કાઢી નાંખ્યા, માર્કેલિ એટલે ધર્માં માત્ર માનસિક આભાસ થઈ રહ્યા. અને ધર્માંમાંથી વસ્તુગત અને ઔપાષિક એ ભેદ ટળી ગયે. આ લાક પછીનું માર્કલિનું તત્ત્વજ્ઞાન.
માર્કેલિએ વિષયમાંથી અધિષ્ઠાન ઊડાવી દીધું, પણ જ્ઞાતાને—જ્ઞાનાધિષ્ઠાનને—કાયમ રાખ્યું. ડેકાર્ટુના અનાત્મા એક સ્વતન્ત્ર ધર્મી હતા, માર્કલિના અનાત્મા આત્મધર્મ થઈ રહ્યો. યદ્યપિ ડૅકાર્ટનુ આત્મા-અનાત્માનુ દંત ખાર્કલિના સિદ્ધાન્તમાં ન હતું, તથાપિ બાર્કલિના સિદ્ધાન્તમાં અનેક
૧૭