________________
'
કર્મયાગ
૧૦૫
વિષે વાત કરી હાત તા તે કાઈક ખીજી જ દુનીયાની વાત જેવી સમજત. જગતની વિવિધ પ્રજાના ઇતિહાસ આપણુને કાઈ પણ સત્ય મુખ્યત્વે કરી શીખવતા હેાય તે તે એ છે કે મનુષ્યની ઉત્તમતા અને અધમતાની શક્યતાને સીમા નથી. જો હાથ પગ જોડી ખેસી રહી દિનપરદ્દિન અધિક અધમતા પ્રાપ્ત કરવાનું આપણામાં સામર્થ્ય છે, તેા તે જ રીતે કમ્મર કસી કર્તવ્યપરાયણ થઈ દિનપ્રતિદિન અધિક ને અધિક ઉત્તમતા મેળવવાનું સામર્થ્ય પણ આપણામાં કેમ ન હેાય ? આમ વિચારી, ઉત્સાહી થવું—એ અર્ધું કામ કર્યાં ખરાખર છે.
ત
ચિન્તા એ મનુષ્યના આત્માના એક ત્રીજો રાગ છે—અને તે ગયા અંકમાં ખતાવેલી અહંતાનું જ ચોખ્ખું પરિણામ છે કર્તવ્ય કર્યાં પછી, હિન્દુસ્થાનનું શું થશે, એ ફિકર આપણને શાની ? જે માણસ કર્તવ્યપરામચ્છુ છે તેને તેા એવી કિંકર સૂઝતી જ નથી. એ તા વર્ઝવર્થની ‘Solitary Reaper' ના જેવા પેાતાના કર્તવ્યમાં એવા મસ્થૂલ છે કે એને તો બીજો શું કરે છે તે જોવાની પણ ફુરસદ નથી. આપણું તેંબ્ય ભૂલી પ્રભુની ફિકર આપણે પેાતાને માથે વ્હારવી એ મિથ્યાભિમાન છે. સતત સ્મરણમાં રાખવું કે આપણા દેશની ફિકર પ્રભુને છે: ભારતવર્ષના કલ્યાણુ માટે નરનારાયણ તપશ્ચર્યાં કરે છે.
ચેાથેા દોષ—શકા—તે પણ કર્તવ્ય ચૂકવનાર એક શક્તિ છે અને એના પ્રતીકાર શ્રીમદ્ભગવદ્ગીતાએ શ્રદ્ધાપૂર્વક કર્તવ્ય કા જવું એ બતાવ્યા છે. વિચારની ખરી કસેાટી આચાર છે, અને તેથી કાર્યાંકાર્યના વિચારમાં ગુંચાઈ ન પડતાં અનુભવી મહાત્માઓ ઉપર શ્રદ્ધા રાખી તેઓને બતાવેલે માર્ગે પ્રયાણ કરવું, અનુભવ લેતા ચાલવું, અને એ અનુભવથી પેાતાની ભૂલા સુધારતા જવું: અર્થાત્ વિચારને એકલાને મહત્ત્વ ન આપતાં આચારથી વિચારને શુદ્ધ કરતા રહેવુંઆ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશેલા કર્મયોગનું મુખ્ય તાત્પર્ય છે.
આમ, આલસ્ય વિષાદ ચિન્તા શંકા આદિ દેખે ત્યજી ઉદ્યમ ઉત્સાહ આનન્દ શ્રદ્દા આદિ ગુણા ઉપજાવવાના મેધ વર્તમાન સમયે આપણને કવા ઉપયાગી છે એ આપણે જોયું, પણ એ ઉપરાંત એક બીજું મહત્ત્વનુ તાત્પર્ય પણ હાલના સમયમાં આપણે ખાસ યાદ રાખવાનું છે. અર્જુનના હૃદયમાં ઊઁચા વિચારા આવવા માંડયા હતા. · રુધિરે ખરડયા ભેગ’ ભાગ
C
* “Let us not turn our duties into doubts "—Bure.
૧૪